SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीगच्छाचारप्रकीर्णकम् ___ ३० सूणारंभपवत्तं, गच्छं वेसुज्जलं न सेविज्जा। जं चारित्तगुणेहि, तु उज्जलं तं तु सेविज्जा ॥१०२॥ जत्थ य मुणिणो कयबिक्कया, इं कुव्वंति संजमब्भट्ठा । तं गच्छं गुणसायर ! विसं व दूरं परिहरिज्जा ॥१०३॥ आरंभेसु पसत्ता, सिद्धंतपरंमुहा विसयगिद्धा । मुत्तुं मुणिणो गोयम ! वसिज्ज मज्झे सुविहियाणं ॥१०४॥ सूनारम्भप्रवृत्तं, गच्छं वेसोज्वलं न सेवेत । यश्चारित्रगुणैः तूज्वलस्तं तु सेवेत ॥१०२॥ यत्र च मुनयः क्रयविक्रयादि कुर्वन्ति संयमभ्रष्टाः । तं गच्छं गुणसागर ! विषमिव दूरतः परिहरेत् ॥१०३।। आरम्भेषु प्रसक्ताः सिद्धान्तपराङ्मुखा विषयगृद्धाः । मुक्त्वा मुनीन् गौतम ! वसेत् मध्ये सुविहितानाम् ॥१०४॥ ૧૦૨. ખાંડવા વિગેરેના આરંભમાં પ્રવર્તેલા અને ઉજવળવેશ ધારણ કરનારા ગચ્છની સેવા ન કરવી, પણ જે ગચ્છ ચારિત્રગુણોથી ઉજવળ હોય તે ગચ્છની સેવા કરવી. ૧૦૩. વળી જે ગચ્છની અંદર મુનિઓ કય-વિક્રય આદિ કરે-કરાવે-ને અનુમોદે, તે મુનિયો સંયમભ્રષ્ટ જાણવા. હે ગુણસાગર ગૌતમ ! તેવાઓને વિષની પેઠે દૂરથી જ તજી દેવા જોઇએ. ૧૦૪. આરંભમાં આસક્ત, સિદ્ધાન્તમાં કહેલ અનુષ્ઠાન કરવામાં પરાઠુખ, અને વિષયોમાં લંપટ એવા મુનિઓનો સંગ મૂકીને હે ગૌતમ ! સુવિહિત મુનીઓના સમુદાયમાં વસવું.
SR No.022582
Book TitleGacchachar Prakirnakam
Original Sutra AuthorN/A
AuthorTattvaprabhvijay
PublisherJinprabhsuri Granthmala
Publication Year2011
Total Pages358
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_gacchachar
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy