________________
સુધી (૧), ઉદગ યોનિના વૃક્ષોથી, વૃક્ષ યોનિઓનાં વૃક્ષોથી, વૃક્ષ યોનિના મૂળ અને બિયાંના (૩), તેમ જ લતાઓના પણ (૩), તૃણના પણ ત્રણ (૩) આલાપકો, ઓષધિના ત્રણ (૩) અને હરિતના પણ ત્રણ આલાપકો (૩), ઉદગ યોનિના ઉદગના, અવએના, પુષ્કલસ્થિભગ (૧) ત્રસ પ્રાણીયો થઈ વર્તાય છે.
(૨) તે જીવો ત્યાંના પૃથ્વી યોનિના, ઉદગ યોનિના, વેલાના યોનિના,
તૃણ યોનિના, ઔષધિ યોનિના, હરિત યોનિનાં વૃક્ષોના, વેલાના, તૃણના, ઔષધિના, હરિયાળીના, મૂળો અને બિયાંના, આયા અને કાયાના, કૂરાના, ઉદગના, અવગાના, પુષ્કલOિભગાના, સત્ત્વ ખાય છે, જ્યાં સુધી પૃથ્વીકાય છે ત્યાં સુધી તે જીવોનો આહાર કરે છે. વળી ત્યાં વૃક્ષ યોનિના, લતા યોનિના, તૃણ યોનિના, ઔષધિ અને હરિત યોનિઓના, મૂળ, કંદ અને બીજ યોનિઓના, આય, કાય, કૂર યોનિઓના, ઉદગ, અવગ યોનિઓના, પુષ્કલર્થીિ યોનિના ત્રસ જીવોનાં શરીરો અનેક વર્ણનાં કહ્યાં છે.
૭૩૨. આમ પૂર્વે કહ્યું છે - કર્મ અને અકર્મ ભૂમિઓમાં અંતરદ્વીપોમાં વિવિધ
પ્રકારના માણસો, આર્ય, મ્લેચ્છ, થાય છે. તેમનાં યોગ્ય બીજ અને અવકાશથી, સ્ત્રી પોતાની યોનિથી પુરૂષ સાથે કૃત્યો કરે છે. તેથી મેથુન નામે સંભોગ થાય છે. તે બન્નેના સત્ત્વો ભેગા થાય છે ત્યારે ગર્ભમાં જીવ
સ્ત્રી, પુરૂષ કે નપુંસક રૂપે થવા પામે છે. ત્યાં તે જીવ માતાનું રજ અને પિતાનું શુક્ર, કે જે ભેગાં થાય છે, તે મિશ્રણ ખાય છે (ગંદું કલુશ કહ્યું છે). પછી માતા વિવિધ જાતનો આહાર કરે છે તેનો તે નાળવાટે આહાર કરે છે, દેશથી. જેમ તે વધે છે અને ગર્ભ પાકે છે, ત્યારે તે કાયાથી ગર્ભમાંથી
99