SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૫ ) नारीनुन्नो न कुरुते । किमनात्मवशो नरः || वात्येरितो दहत्यत्र । पावकः पावनं वनं ॥ ४ ॥ અર્થ : સીએ પ્રેરેલા પુરુષ પરાધીન થને શું નથી કરતા. કેમકે આ જગતમાં વાયુએ પ્રેરેલા અગ્નિ પવિત્ર વનને પણ ખાળી નાખે છે. ૫ ૪ ૫ तैराहान क्षणायातै - रंगजं संयमय्य सः ॥ श्रेष्टीत प्रीतये पत्न्या । मनोबाह्यमवोचत ॥ ५ ॥ અર્થ : ખેલાવતી વખતેજ આપેલા તે વ્યભિચારીસાથે પેાતાના પુત્રને જોડીને શેઠે મન નહિ છતાં પણ સ્રીને રાજી રાખવામાટે તેને કહ્યું કે, ॥ ૫ ॥ अर्पितोऽस्त्येष युष्माकं । क्रियतां कामतत्ववित् । पूरके मयि भेतव्यं । न द्रव्यव्ययतः कचित् ।। ६ ।। અર્થ:—આજથી આ ( અમારો પુત્ર ) તમાને સોંપ્યા છે, તેને તમારે કામરેથ્રામાં પ્રવીણ કરવા; વળી હું તમાને દ્રવ્ય પૂરૂ′ પાડીશ, માટે ક્યાંય પણ ખરચથી તમારે ડરવુ' નહિ. ॥ ૐ u તતતે ભૂતનાટ્યાત્િ—શાણાઃ સ્વૈરવિહારિનઃ || समं तेन चिरं तीर्थ - भूमीरिव सिषेविरे ॥ ७ ॥ અર્થ:—પછી તે વ્યભિચારી મિત્રો પેાતાની ઇચ્છાનુજમ્મ ધમ્મિલને સાથે લેઇને જુગારખાનાં તથા નાટકશાળા આદિકાને તીર્થભૂમીની પેઠે ખૂબ સેવવા લાગ્યા. ૫ ૭ ૫ अगम्यां भूरिमायानां । व्यक्तमुक्ताफलागमां ॥ સાપુરાાં પુન: સૂરે । નદુ: સિંહનુઽમિત્ર || ૮ || અર્થ:—અતિ કપરીઆને ( શિયાળાને ) અગમ્ય તથા પ્રકટરીતે માક્ષલના ( મુકતાલના ) લાભવાળી સિહગુફાસરખી સાધુએની ધ શાલાને તા તેઓએ દૂર છેાડી. ૫ ૮ u धमिलो मृगवन्मुग्धः । कृष्णसारैरिवाग्रगैः ॥ यत्र यत्र च नीतस्तै - स्तत्र तत्रानुगोऽगमत् ॥ ९ ॥ અર્થ :—કૃષ્ણસારો જેમ હિરણને તેમ અગાડી ચાલનારા તે વ્યભિચારી મિત્રા જ્યાં જ્યાં તે મુખ્ય સ્મિલને લેઇ જતા ત્યાં ત્યાં તેની પાછળ જવા લાગ્યા. ॥ ૯॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy