________________
( ૯૪)
यौवने नीचसंसर्गात् । कालुष्यं निर्मले कुले ॥
કે જે નો નનયંતિÇ | ટે યંજીવા હજ્જ ॥ ૬૮ ||
અર્થ :વળી વજ્રમાં જેમ કાદવના અંશા, તેમ યુવાવસ્થામાં નીચની સેાબતથી કયા કયા માણસા ( પેાતાના ) નિર્માલ કુલમાં કલંક લગાડતા નથી ? । ૯૮ ૫
त्रिदोषगहनस्यास्य । प्रतीकारो विकारिणः || જો નામ સુશ્રુતામ્યો | યૌવનયામય૫ ૨ || ૧૦ || અર્થ :—વિદ્યાષવાળા ( સન્નિપાતવાળા ) અને આ યાવનરુપી રેગને ઉત્તમ શાસ્ત્રવિના ( મુશ્રુત રાાસવિના ) બીજા કયા ઇલાજ છે ? ૫ ૯૯ u
વિકાર કરનારા નામના વૈદ્યક
मोहावर्त्तममानमानमकरं रागोर्मिसंवर्मितं । तृष्णावेगमनंगसंगसलिलं पापौघपंकाकुलं ॥ ये कापि स्खलिता न यौवनसरित्पूरं तरंतो महासत्वास्ते खलु तारकाः किमितरैर्बंध्यावतारैर्नरैः ॥ १ ॥
અર્થ :—માહુરૂપી ભમરીવાળા, અતિ અહંકારરુપી મગરવાળા, રાગરૂપી મેાજા’આથી ભરેલા, તૃષ્ણારૂપી વેગવાળા, કામસંગરુપી પાણીવાળા તથા પાયાના સમૂહુરૂપી કીચડવાલા યાવનરુપી નદીના પૂરને તરનારા જે મહા વીર્યવાન માણસા ક્યાંય પણ સ્ખલના પામ્યા નથી તેજ ખરેખરા તારનારા છે, તે શિવાયના ફેક્ટ જન્મેલા પુરૂષો શું કામના છે ? ।। ૧ ।
तत्वं तस्वशेक्षस्व | मुंच मुंच कदाग्रहं || भाग्यैर्नस्तनुजः शास्त्र — ध्यानेऽधीयत यौवने ।। २ ।। અઃ—માટે ( હે પ્રિયે ! ) તું તત્વદૃષ્ટિથી જો ? અને કદાગ્રહ છાડી દે ! ભાગ્યેાથીજ આપણા આ પુત્ર યુવાવસ્થામાં પણ શાકધ્યાનમાં જોડાયા છે. ॥ ૨ ॥
सेनेत्युक्तापि तत्याज । सा यदा न कहाग्रहं ॥ श्रेष्टी तदाहयामास । सद्यो ललितगोष्टिकान् ॥ ३ ॥ અ:—એવી રીતે તેણે કહ્યા છતાં પણ જ્યારે તેણીએ કદામહુ ત્યજ્યા નહિ ત્યારે શેઠે તુરત વ્યભિચારી પુરુષોને એલાવ્યા. ॥૩॥