SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ निन्ये सेोऽन्येधुरुधानं । तैर्नष्टतपनातपं ॥ ચત્ર છે . તમઠ શીતિ નિર્માં ૨૦ || અર્થ–પછી એક દિવસે તેઓ નષ્ટ થયેલ છે. સૂર્યને તાપ જ્યાં એવા એક બગીચામાં તેને લઈ ગયા, કે જે બગીચે ઘાટાં વૃક્ષોથી છવાયેલ હોવાથી ત્યાં અંધકાર તે નિર્ભયપણે કીડા કરી રહ્યો. હતો. ૧૦ लतानां लास्यलीलायां । गायना यत्र षट्पदाः॥ नाट्याचारत्वमातेने । मंद मंदं स्फुरन्मरुत् ॥ ११॥ અર્થ:વળી ત્યાં વેલડી નાચતી હતી, તથા ભમરાઓ ગાયન કરી રહ્યા હતા, તથા મંદ મંદ વાતે વાયુ નાટ્યાચાર્યનું કાર્ય કરતો હતો. તે ૧૧ છે विकस्वरसरोजास्यै-रुत्पश्या यत्र दीर्घिकाः ॥ जडाशया अपि भीति-प्रदा गोपांगना इव ॥ १२ ॥ અર્થ –તેમજ જ્યાં વિકસ્વર કમલોપી મુખેથી ચુ જેનારી વાવડીઓ જલાશય ( જડ આશયવાળી ) છતાં ગોપીઓની પેઠે આનંદ આપતી હતી. જે ૧ર છે त्वमत्रोचिनु पुष्पाणि । हंसलीलां जले भज || मित्रेष्विति ब्रुवाणेषु । धम्मिलेनाभ्यधीयत ॥ १३ ॥ અર્થ:–અહીં ધમ્મિલને તે મિત્રોએ કહ્યું કે તું અહીં પુષ્પ એકઠાં કરી તથા જલમાં હંસની પેઠે ક્રીડા કરે ત્યારે ધમ્બિલે કહ્યું કે, अतो न वः स्वयं प्रज्ञा । न वा गीतार्थसंगतिः ॥ ચાં નિરાશા અણુતાગમમાપિર્ત ૪ અથ:–અરે ! આથી તો એમ જણાય છે કે તમને સ્વાભાવિક અકકલજ નથી, અથવા તમને ગીતાર્થોને સંગ થયો નથી, કે જેથી આવી રીતે પ્રગટપણે તમો નિથ થાઓ છે, સિદ્ધાંતનું વચન સાંભળે ? ૧૪ भूर्जलं ज्वलनो वायु-स्तरवश्वेति पंचधा ।। भवत्येकेंद्रिया जीवा-स्ते ह्यसंख्या दृगध्वगाः ॥ १५ ॥ - અર્થ-પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, એ પાંચ પ્રકારના એકેંદ્રિય જ છે, અને તે અસંખ્યાતા દૃષ્ટિગોચર થાય છે. ૧૫
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy