SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૪ ) फलं प्रलंबदु शिरोऽधिरोहि । निरीक्ष्य ताम्यत्यलसाः प्रकृत्या ॥ तदेव कृत्वा कुटिका ( लकुटी) प्रयोगं । गृहणंति ये वीर्यधना जनाः स्युः અર્થ:—ચાં વૃક્ષની ટાંચપર રહેલાં ફલને જોઇને સ્વભાવથી આલસુ માણસા ખેદ પામ્યા કરે છે, પરંતુ જે માણસેા ઉઘમવાન છે તે લાકડીના પ્રયાગ કરીને તે લહે છે. !! ૬૮ ॥ इत्याश्वास्य प्रियां प्रीति - वचनैरुन्मनायितां || શ્રેણી શુશ્રષ પુત્રાર્થે ! ચત્તસર્વે વિનિર્મમે ॥ ૬૨ ।। અ:—એવી રીતે ખેન્દ્રિત થયેલી પ્રિયાને મીઠાં વચનેાથી શાંત કરીને શેઠે જે જે કઈં સાંભલ્યું તે તે સઘઙ પુત્રમાટે કર્યું. ॥ ૬ ॥ पुरे तत्रागमज्ज्ञानी । युगंधर मुनीश्वरः ॥ भवांभोधिपतज्जंतु—जातपोतायितक्रमः ।। ७० ।। અ:—એવામાં તે નગરમાં સંસારસમુદ્રમાં પડતા પ્રાણીઓને વહાણસરખા છે ચરણા જેના એવા યુગધર નામના જ્ઞાની મુનિરાજ પધાર્યાં. ॥ ૭૦ ૫ तं सिषेविषवः पौराः । प्राचछन्नेकया दिशा | नालीनां गतिर्भिन्ना । द्रुमे कुसुमिते सति ।। ७१ ॥ અ:—તેમને સેવવાની ઇચ્છાવાળા નગરના લાકે એક દિશાએ ચાલ્યા, કેમકે વૃક્ષપર જ્યારે પુષ્પા આવે ત્યારે ભ્રમરાઆનું અન્ય સ્થલે ગમન થાય નહિ. !! ૭૧ ૫ श्रेष्टी सुरेंद्रदत्तोऽपि । रथमध्यास्य सप्रियः ॥ अदिष्ट मूनि दिष्ट—त्रितयज्ञमुपेत्य तं ।। ७२ । અર્થ:—( તે વખતે ) સુરેદ્રદત્ત પણ પ્રિયાસહિત રથમાં બેશીને તથા ત્યાં આવીને ત્રિકાલજ્ઞાની એવા તે મુનિરાજને વાંધા. ૫ ૭૨ ॥ नाम नाम निषण्णेषु । नागरेषु निधिधियां || वितेने देशनां साधु-मधुयोधरितामृतां ॥ ७३ ॥ અર્થ:—પછી નમી નમીતે નગરના લોકો બેઠામાદ તે બુદ્ધિવાન્ સુનિ મા થી અમૃતને પણ દૂર કરનારી દેશના દેવા લાગ્યા. ૭૩ भो भो भव्या भवारण्ये । भ्रमता भविना भृशं ॥ आसाद्यतेऽमृतरस --- समानो मानवो भवः ॥ ७४ ॥ અર્થ:—હું ભવ્યલાકા! આ ભવરૂપી વનમાં અત્યંત ભમતા પ્રાણી ( મુશ્કેલીથી ) અમૃતરસસરખા મનુષ્યજન્મ મેળવી શકે છે.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy