SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૩ ) અર્થ:–વળી હે સ્વામી ! આપની પાછળ આપની પ્રિયારૂપ એવી કીર્તિ અને હું ઘડપણને લીધે પુત્રપી આલંબનવિના એક પગલું પણ શી રીતે ચાલી શકીશું? ૬૧ છે यत्नतो यक्वया निन्ये । वृद्धि तत्त्वदनंतरं ।। भवनं च धनं चान्ये । भोक्ष्यति तनयं विना ॥ ६२ ॥ અર્થ-વળી આપે યત્નથી જે આ ઘર તથા ધન વધાર્યું છે, તે પુત્રવિના આપની પાછળ બીજાએ ભેગવશે. જે દુર છે इति तद्वाग्नदीस्रोतो-धृतधीरिमपर्वतः ॥ श्रेष्टी जगाद तां युक्त-मुक्तमेतत्त्वया प्रिये ॥ ६३ ॥ અર્થ –એવી રીતનાં તેણુનાં વચનપી નદીના પ્રવાહથી નષ્ટ થયેલ છે વૈર્યપી પર્વત જેનો એવા તે શેઠે તેણીને કહ્યું કે હે પ્રિયા તેં આ યુક્ત કહેલું છે. તે ૬૩ છે जानेऽहमपि यदुःखं । गृहिणां नास्त्यतः परं ॥ परं प्रभूयते दैवा-यत्ते कार्ये नरैः कथं ॥ ६४ । અર્થ – હું પણ જાણું છું કે ગૃહસ્થીઓને આથી બીજુ વધારે દુ:ખ નથી, પરંતુ દેવાધીન કાર્યમાં મનુષ્ય શી રીતે સમર્થ થઈ શકી यतिष्यते तथापींदु-वदने नंदनेच्छया ॥ बलवत्माक्तनं कर्म । बलवान् सोऽप्युपक्रमः ॥ ६५ ॥ અર્થ:–તે પણ હે ચંદ્રમુખિ! હું પુત્ર માટે પ્રયત્ન કરીશ, કેમકે જેમ પૂર્વનું કર્મ બલવાન છે તેમ ઉદ્યમ પણ બલવાન છે. તે ૬પ વાળા જાનવ નીતો છે જ વૈઃ જિં વિચિતે છે મંતઃ ચાર જિં નાના નમૂન વર્મળt I w અર્થ:–જે માણસ કર્મથી રેગી થયો હોય તે શું વેદ્યોથી સાજો થતો નથી ? તેમજ જે કર્મથી ભૂખ હોય તે પણ શું મંત્રઆદિકથી બુદ્ધિવાન થતો નથી? ૬૬ कर्मणा पातितो नद्यां । तार्यते तारकैन किं ॥ नात्मा किं कर्मभिर्वदो । मुक्तौ धर्मेण नीयते ॥ ६७ ॥ અર્થ:-કમે નદીમાં પાડેલાને શુ તારૂએ નથી તારી શકતા ? તેમજ કર્મ બાંધેલા આત્માને શું ધર્મ મુક્તિ માં નથી લેઇ જતે? ૬૭ ૧૦ સૂર્યોદય પ્રેસ-જામનગર તો િર્મા | સાજો થી એ માણસ કમથી
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy