________________
( ૧૬ )
सामान्यरिभीत्यापि । न निद्रांति सुखं जनाः ॥
નિત્યં મૃત્યુરિપુ: વર્ષે । મૂઢા; છાસ્તથાળો ।। ૧૮ ।। અ:—સામાન્ય શત્રુના ડરથી પણ માણસા મુખે નિદ્રા કરતા નથી, અને મૃત્યુરુપી રાત્રુ તા હમેશાં પાસે રહેલા છે, તેા પણ મૂઢ માણસા તે નીરાંતે બેઠેલા છે. ૫ ૧૮ ૫
निधास्येऽहमतो गेह - भारं भारक्षमे सुते ||
आदास्ये चाहतीं दीक्षां । दूतीमिव शिवश्रियः ॥ १९ ॥ અર્થ:—માટે હું તે હવે ભાર ઉપાડવાને સમર્થ એવા આ પુત્રને ઘરના ભાર સોંપીશ, અને મેાક્ષલક્ષ્મીની દૂતીસરખી શ્રીઅરહતપ્રભુની દીક્ષા લેશ. ॥ ૧૯ ।
धाम व्योमेव तित्यक्षुः । स्वं व्यापारं स सूनवे ॥ લાવિનિયોયોત ! નેિશય વિત્તોયે || ૨૦ ||
અર્થ:—આકાશને તજવાની ઇચ્છાવાળા ચંદ્ર જેમ પાતાનું તેજ સૂતિ આપે છે, તેમ પેાતાનું ઘર તજવાની ઇચ્છાવાળા સમુદ્રદત્ત ક્રિનાય સમયે પેાતાના વ્યાપાર પુત્રને સોંપ્યા. ॥ ૨૦ ૫ स्वयं पुनर्घनधन – व्ययादव्यय सौख्यदं ॥
महेभ्यादिव जग्राहा - डाग्रही रत्नत्रयं गुरोः ।। २१ ।। અ:—પછી દીક્ષા લેવામાટે આગ્રહી એવા તેણે પાતે ઘણું ધન ખરચીને શાહુકારપાસેથી જેમ તેમ ગુરુપાસેથી અક્ષય સુખ દેનારાં ત્રણ રત્ના ગ્રહણ કર્યા. ૫ ૨૧ ॥
तप्त्वा सुदृढक मैंधा - मालाकालानलं तपः ॥
समाधिमृत्युनाध्यासा - मास वासवपत्तनं ॥ २२ ॥
અઃ—પછી દૃઢ કરુપી કાષ્ટની શ્રેણિને (ખાળવામાટે) પાતકાલના અગ્નિસરખા તપ તપીને સમાધિ પૂર્વક મૃત્યુ પામી તે ઇંદ્રના નગરમાં ગયા. ૫ ૨૨ ૫
अमित्रदमनस्ताते । जाते परभवाध्वगे ||
ગમાર હીયા રાગ્ય-માર્ં નમાિિવજ્રમઃ ॥ ૨૩ || . અ:—પછી ઇંદ્રસરખા પરાક્રમવાળા અમિત્રદમન કુમાર પણ પાતાનો પિતા મૃત્યુ પામ્યામાદ લીલાપૂર્વક રાજ્યભાર ધારણ કરવા
લાગ્યા. ૫ ૨૩ ॥