________________
कृतज्ञः स्वमतिज्ञात-मसौ ध्यायन् सदा हृदा।। सुरेंद्रं सुहृदं श्रेष्टि-पदवीं समलंभयत् ॥ २४ ॥
અર્થ–પછી હમેશાં પોતાની પ્રતિજ્ઞા દદયમાં વિચારતા એવા તેણે પિતાના મિત્ર સુરેદ્રદત્તને નગરશેઠની પદવી આપી. એ ર૪ ને
કપૂર સાડા નાર્થ વાવિવર્જિત છે. राजमानोऽप्यमर्यादो । यादोनाथो भवेत् किमु ॥ २५ ॥
અર્થ –એવી રીતે રાજાની કૃપા છતાં પણ તે સુરેંદ્રદત્ત ન્યાયરહિત થયો નહિ, કેમકે ચંદ્રના સન્માનવાળો એવો પણ સમુદ્ર શું મર્યાદા રહિત થાય? રપ છે
सुभद्रा भर्तृसंमान-मसीमानमुपेयुषी ॥ कालं निनाय देवीव । धर्मकर्मपराङ्मुखी ॥ २६ ॥
અર્થ:–ભર્તારના અત્યંત સન્માનને પ્રાપ્ત થયેલી સુભદ્રા તે ધર્મકાર્ય વિસરી જઇને દેવીની પેઠે પિતાને સમય નિર્ગમન કરવા લાગી. તે ૨૬ છે
अथ तेऽचिंतयनंत-यंतराश्चैत्यवासिनः ।।
अहो माया सुभद्रायां । यदेवं वंचिता वयं ॥ २७ ॥ - અથ–તેથી તે ચિત્યવાસી વ્યંતરો મનમાં વિચારવા લાગ્યા કે અહો! સુભદ્રા કેવી કપટી નીવડી ! કે જેણએ આપણને આવી રીતે ઠગ્યા. છે ર૭ છે
इयं जिनप्रसादेन । साधितस्वप्रयोजना ॥ મોજાત્યા થરમાં –તરિતે નિજ | ૨૮
અર્થ-જિનેશ્વરપ્રભુની કૃપાથી પોતાનું કય સાધ્યાબાદ ગેની પ્રાપ્તિથી જાણે જન્માંતરમાં ગઈ હેય નહિ તેમ તે પિતાનું વચન વિસરી ગઈ છે. ૨૮
भक्तिः रेऽस्तु चैत्यस्य । कुसुमाभरणादिका ॥ गतरोगेव बैद्यस्य । नासो नतिमपि व्यधात ॥ २९ ॥
અર્થ –જિનમંદિરની પુષઆભૂષણ આદિકથી ભક્તિ તે દૂર રહી, પરંતુ રેગ ગયાબાદ જેમ વૈદ્યને તેમ તેણુ પ્રભુપ્રતિમાને નમસ્કાર પણ કરતી નથી. એ ર૯ છે