SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦૭) मृत्युरत्युत्तमो वक्र-नवक्रकचदारणैः ॥ न तु सापत्न्यदुःखेन । जीवितव्यमपि स्त्रियां ॥ ७८ ॥ અથર–વાંકી અને નવી કરવતથી વેરાઇને મરવું અતિ ઉત્તમ છે, પરંતુ શોકના શિલ્યથી સ્ત્રીઓને જીવવું પણ સારૂં નથી. ૭૮ खेचर्यथ जगौ भद्रे । पुरुषः प्रभुरुच्यते ।। न ह्यसौ हृदयेष्टस्य । गृणनामापराध्यति ॥ ७९ ॥ અર્થ: ત્યારે તે વિદ્યાધરી બોલી કે, હે ભદ્ર! પુરૂષ માલીક કહેવાય છે, અને તેથી તે પિતાના હૃદયને વહાલા માણસનું નામ લેતાં કઈ અપરાધી થતો નથી. એ હલે परं प्रियतमावज्ञा-कार्येष चरणस्तव ॥ महादंडाई एवेति । श्रुत्वा कमलयोच्यत ॥ ८ ॥ અર્થ–પરંતુ પ્રિયતમની અવજ્ઞા કરનારો આ તારો પગ મહાદંડનેજ લાયક છે, તે સાંભલી કમલા બેલી કે, ૮૦ हंहो विद्युल्लतामुख्याः । स्वसारः शृणुताखिलाः ॥ अन्यायभाषिणीं विद्यु-न्मती रक्षत रक्षत ॥ ८१॥ અર્થ—અરે ! વિદ્યુલ્લતા આદિક સઘળી બહેનો! તમે સાંભળે? અનુચિત બેલનારી આ વિદ્યુત્પતીને તમે નિવારે નિવારે ૮૧ सर्वा उत्थाय मे पादं । नपयध्वं कलैर्जलैः ॥ चंदनेन विलिंपध्व-मंचतानुपमैः सुमैः ।। ८२ ॥ અથ–તમો સર્વે ઉઠીને મારી આ ચરણને નિર્મલ જલથી સ્નાન કરાવો? ચંદનથી તેનું લેપન કરે? તથા અનુપમ પુષ્પથી તેની પૂજા કરે ? ૮૨ છે આધાક્રિશ્નામે–વાહો મુઘતા . तदा कथमलप्स्यध्वं । दयितं यूयमीदृशं ॥ ८३ ॥ અર્થ:–કેમકે તે વખતે આ મારો પગ જે મુગ્ધતાડનથી પાછો હઠ હેત, તે તમને આવો ભર્તાર કયાંથી મળતી ૮૩ किमीगुपकार्येष । पूज्यते ताड्यतेऽथवा ॥ ... उक्तिभंग्यानया तस्सा । न कयाशु विसिष्मये ॥ ८४॥ " અર્થ માટે આવા ઉપકારી આ પગને પૂજે જોઈએ ? કે મારે જોઇયે એવી રીતની તેણીની વચનચતુરાઈથી કઈ સી એકદમ આશ્ચર્ય ન પામી ? | ૮૪
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy