________________
( ૪૧ ) ततः पुत्र्यै कुने भृत्यैः । स्वयंवरणमंडपे ॥ क्षत्रेभ्यपुत्रानाहूय । नृपो मंचानभूषयत् ॥ ७॥
અર્થ:–પછી પુત્રી માટે રાજાએ નકરો મારફતે સ્વયંવર મંડપ રચાવ્યો, તથા ક્ષત્રી અને શાહુકારોના પુત્રોને બેલાવીને ત્યાં ખુરશીએ ભાવી. . ૭ છે
अतृप्तः स्त्रीषु भूयःश्री-चिव भूपः शुभासने ॥ न्यषीदद्धम्मिलोऽप्येत्य । तत्र देवकुमारवत् ॥ ८॥
અથ–ઘણાં ધનથી જેમ રાજા તેમ સ્ત્રીઓથી તૃપ્ત નહિ થયેલો એવો તે ધમ્મિલ પણ ત્યાં આવીને દેવકુમારની પેઠે શુભ આસનપર બેઠે. . ૮ છે
तदा राजसुतारूढा । नृविमानममानरुक् ।। वयस्याहस्तविन्यस्त-वरमालाविभूषणा ॥९॥ અર્થ –ત્યારે તે અતિ કાંતિવાળી રાજપુત્રી પણ માણસેએ ઉચકેલી પાલખી પર બેસીને તથા સખીના હાથમાં વરમાલા આપીને ત્યાં આવી. જે ૯ છે
वर्ण्यमानं प्रतिहार्या-वगणय्य गणं नृणां ॥ वृत्तं प्राग्मनसा ववे । धम्मिलं वरमालया ॥ १० ॥ અર્થ–પછી પ્રતિહારીથી વર્ણન કરાતા માણસેના સમુહની અવગણના કરીને પ્રથમજ મનથી વરેલા તે ધમિલને વરમાલાથી તે વરી. ૫ ૧૦ છે
महर्या भूपतिः साक्षी-कृत्य स्वजनमंडलं ।। तयोरचीकरचार-पाणिग्रहमहोत्सवं ॥ ११ ॥
અર્થ:–પછી રાજાએ સ્વજનમંડલની સાક્ષીએ મેટી સમૃદ્ધિથી તેઓને મનહર વિવાહ મહોત્સવ કર્યો. એ ૧૧ 'धम्मिले दृढसौहार्दै । भावुकत्वममन्यत ॥
रविसेनः सिताक्षोद-क्षेपं निष्पन्नपायसे ॥ १२ ॥ અર્થ:–દઢ મિત્રાઇવાળ ધમિલના બનેવીપણાને રવિસેન તૈિયાર થયેલા દૂધપાકમાં સાકરના મેલાપસરખું માનવા લાગ્યો. ૧૨ છે
इतश्च प्राणितपाये । गते प्राणप्रिये गृहात् ।
सा शून्यमिव मन्वाना । कमला शुचमादधौ ॥ १३ ॥ ૬ સુર્યોદય પ્રેસ–જામનગર