________________
(૪૮૦ ) आर्य पुर्यामिहैवास्ति । वास्तव्यः सव्यभूतिभूः ।। सार्थवाहो नागवसु-नांगश्रीस्तस्य वल्लभा ॥ ३१०० ॥
અર્થ –હે આર્ય ! આજ નગરમાં ઘણુ સમૃદ્ધિવાલ નાગવસુ નામે સાર્થવાહ રહે છે, તેની નાગશ્રી નામની સ્ત્રી છે. એ ૩૦૦ છે
अंगजास्मि तयोरेषा । नागदत्तेति नामतः ॥ सदात्र नागमभ्यय॑ । याचे श्रीपीवरं वरं ॥१॥
અર્થ:–અને તેઓની આ હું નાગદત્તા નામની પુત્રી છું, તથા હમેશાં અહીં નાગદેવને પૂજીને ધનથી પુષ્ટ થયેલા વરની યાચના કરું છું. | ૧
ददे देवेन तुष्टेना-धुना मम भवान् पतिः ॥ ફયુજવ ત જતાં મેદ-મુવો વિહાર | ૨ |
અર્થ:-આજે આ દેવે ખુશી થઇને મને તું સ્વામી તરીકે આપેલો છું. એમ કહી ઘેર ગયેલી એવી તેણીને વિરહાગ્નિ બાળવા લાગે.
તતઃ સરીખ્યો વિજ્ઞાન–વૃત્તાંત પિત્ત સુat | पर्यणाययतां तेन । महोत्सवपुरस्सरं ॥ ३ ॥
અર્થ–પછી તે વૃત્તાંત સખીઓ પાસેથી જાણ્યાબાદ તેણુના માતપિતાએ પિતાની તે પુત્રીને મહેસવપૂર્વક ધમ્મિલ સાથે પરણવી.
अस्ति तत्र महीभर्तु-स्तनया कपिलाभिधा । यस्या निर्व्याजमाजन्म । सौहृदं नागदत्तया ॥ ४ ॥
અર્થ –હવે તે નગરના રાજાની કપિલા નામે પુત્રી છે, કે જેણને છેક જન્મથી તે નાગદત્તાસાથે નિષ્કપટી મિત્રાઈ છે. જે ૪ છે
शुश्राव सा वयस्यायाः । पाणिग्रहमहोत्सवं ॥ નારીત્તિમિવ ના ધીરે ધીર (?) || 4 ||
અર્થ –તેણીએ પોતાની તે સખીના વિવાહનો તથા સ્ત્રીઓના હૃદયરૂપી મત્સ્યને બાંધવામાં ધીવર સરખા અને ઉત્તમ બુદ્ધિવાલા એવા તેણીના સ્વામીને વૃત્તાંત સાંભ. ૫
स एव मे वरो भूया-द्भूयस्या किं च चिंतया ।। इति सा पितरौ प्रीता। स्वयंवरमयाचत् ॥ ६॥
અર્થ હવે મારે તેજ વર થાઓ? ઘણું ચિંતાની શી જરૂર છે? એમ વિચારીને તેણીએ ખુશી થઈને પિતાના માતાપિતા પાસે સ્વયંવરની માગણું કરી. તે ૬ .