SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૭૫ ) समग्रे सुहृदां वर्गे । स्वं स्वं मंदिरमीयुषि ॥ धम्मिलोऽपि निजं धाम । समं ताभ्यामभूषयत् ॥ ६९ ॥ અર્થ–પછી સઘળો મિત્રવર્ગ જ્યારે પોતપોતાને ઘેર ગયે, ત્યારે ધમ્મિલ પણ તે બસહિત પોતાને ઘેર ગયે. ૬૯ છે प्रदीपसाक्षिकं सायं । कमलां परिणीय च भेजे विलासभवनं । नवसंगमरंगवान् ।। ७० ॥ અથ–સ ધ્યાકાળે દીપકની સાક્ષીએ કમલાને પરણીને તે નવા સંગમના રંગવાળો ધમિલ વિલાસબુવનમાં ગયો. ૭૦ છે पूर्व हृदा ततो वाचा । काथेनापि ततस्तयोः ॥ तदानीमंतरं लग्नं प्रकृतिमाणिनोरिव ॥ ७१ ।। અર્થ –તે વખતે ત્યાં પ્રથમ હદયથી પછી વચનથી તથા પછી કાયાથી તેઓ બન્નેને પ્રકૃતિ અને પ્રાણીસર સંગમ થયે. ૭૧ अन्योऽन्याश्लेषहल्लेखात्-त्रासिताशेषदुःखयोः ॥ ससाघामस्य जामित्वं । चतुर्यापापियामिनी ।। ७२ ॥ અર્થ–પરસ્પર આલિંગન કરવાથી હૃદયમાંથી સર્વ દુઃખ નાશ પામવાથી તેને ચાર પહેરની રાત્રિ પણ એક પહેરજેવડી લાગી. मूत्यैव बिभ्रतोर्मेदं । हृदात्वेकत्वशालिनोः ।। जग्मुः कतिचिदज्ञातो-दयास्ता दिवसास्तयोः ॥ ७३ ॥ અર્થ –ફક્ત શરીરથીજ ભેદવાળ, પરંતુ હૃદયથી એકરૂપ થયેલા એવા તેઓ બન્ને ઉદયાસ્તના જ્ઞાનવિના જ કેટલાક દિવસે પસાર થયા. सोऽन्यदा प्रेमकलहे । कलहेमच्छवि प्रियां ॥ जगौ वसंततिलके । मा भूस्त्वमतिकोपना ।। ७४ ॥ અર્થ હવે એક વખતે પ્રેમકલહને પ્રસંગે મનહર સ્વર્ણ સરખી કાંતિવાળી તે કમલાઅતે તેણે કહ્યું કે, અરે વસંતતિલકા! તું અતિ કપાયમાન ન થા ! છે ૭૪ वसंततिलकानाम । भूरिमन्युरमन्यत । साफसादपि तद्विा-गोलसंघट्टदुस्सहं ।। ७५ ॥ અર્થ:–એવી રીતે (મ્મિલના મુખથી નિકળેલા) વસંતતિલકાના નામને અત્યંત ગુસ્સે થયેલી તે કમલા વિજળીને ગળે પડવાસરખું દુસ્સહ માનવા લાગી છે ૭૫ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy