SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨૮) અર્થ:–અન્યોથી ન પકડી શકાય એવા સર્પની ફણપર રહેલા મણિસરખી તે શીલવતીને પણ રાજાએ ઉત્સવપૂર્વક પોતાને ઘેર મેકલી. ૪૬ समयेऽथ समायातः । समुद्रः स विदेशतः ॥ शीललीलायितं श्रुत्वा । वध्ध्वा बाढममोदत ॥ ४७ ॥ અર્થ–પછી કેટલેક સમયે વિદેશથી આવેલા સમુદ્ર પિતાની ચીનું તે શીલચેષ્ટિત સાંભળીને તેણીની પ્રશંસા કરી. તે ૪૭ છે तत्र ज्ञानत्रयखनिः । श्रीशीलगुरुरन्यदा ॥ વારા પૂર-પૂરતાવિત || ૪૮ | અર્થ-હવે એક દિવસે નિર્મલ યશના સમુહથી સમસ્ત પૃથ્વીતલને ભરનારા તથા ત્રણ જ્ઞાનની ખણુસરખા શ્રીશીલ નામના ગુરૂ ત્યાં આવ્યા. તે હ૮ છે तं नंतुं निर्ययौ भूमा-नमात्यादिभिरन्वितः ॥ दिव्ययानेन गीर्वाणै-रिव त्रिदिवनायकः ॥ ४९ ॥ અર્થ:–ત્યારે દેસહિત જેમ ઈંદ્ર તેમ મંઆિદિક સહિત રાજા દિવ્ય વાહનમાં બેસીને તેમને વંદન કરવામાટે ત્યાં આવ્યો. કલા महौषध्येव सर्वत्र । वध्ध्वा दृष्टप्रभावया ॥ समं समुद्रदत्तोऽपि । ययौ गुरुपदांतिकं ।। ५०॥ અર્થ–પ્રત્યક્ષ પ્રભાવવાળી મહાન ઔષધીસરખી શીલવતી સહિત સમુદ્રદત્ત પણ તે ગુરૂના ચરણપાસે આવ્યું. જે ૫૦ नत्वा निषण्णे क्रमतो । भूपे लोके च निर्ममे ।। થી પ સાર ફેરાનાં મુનિ || ૧૨ છે. અર્થ–પછી અનુક્રમે રાજા અને લોકોના બેઠાબાદ તે મુનિરાજ અમૃતની નહેરને પણ જીતનારી ધર્મદેશના દેવા લાગ્યા કે પલા देहिनेह भवारामे । विरामभ्रमकारिणा ॥ दुःप्रापोऽनल्पसंकल्प-कल्पद्रुर्मानवो भवः ॥ ५२ ॥ અર્થ –આ સંસારરૂપી બગીચામાં બેસતા અને ફરતા પ્રાણીને અનેક સંકલ્પ માટે કલ્પવૃક્ષસરખો મનુષ્યભવ દુર્લભ છે. . પર છે तं प्राप्यापि प्रमादेन । विचारजडबुद्धयः ।। एरंडमिव मन्वानाः । केऽपि स्युर्दुःखभाजनं ॥ ५३ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy