________________
(૪ર૭ ) भवलक्षमुखं शीलं । विषयाः क्षणसौख्यदाः॥ विचक्षणः क्षणार्थ को । भवाकान विनाशयेत् ॥ ४० ॥
અર્થ:-શીલ લાખેગમે ભમાં સુખ દેનારૂં છે, અને વિષય ક્ષણમાત્ર સુખ આપનારા છે, માટે એક ક્ષણ માટે કર્યો વિચક્ષણ મનુષ્ય અનેક ભવને વિનાશ કરે છે ૪૦ છે
या चिंतामणिवजन्म-कोटीभिरपि दुर्लभा ॥ विदुषा दुष्यते सेयं । नरता न रताशया ॥ ४१ ॥
અર્થ–જે મનુષ્યપણું ચિંતામણિ રત્નની પેઠે ક્રોડગમે ભવોથી પણ દુર્લભ છે, તેને વિદ્વાન માણસ વિષયવાંછાથી દુષિત કરતું નથી.
રતઃ ઉgiધીદર રાગબાના વર્કર | एवं जययश:कोशै-रतिस्फारः स्फुरिष्यसि ॥ ४२ ॥
અર્થ–માટે હે રાજન ! તું છેક કવિતત પરસ્ત્રીને ત્યાગ કરશે અને એમ ક્યથી તું જય, યશ તથા લક્ષ્મીથી વિસ્તાર પામીને આબાદી મેળવીશ. ૪ર છે
तयैवं स्थापितः शीले । शैलेश इव निश्चलः ॥ स स्वं विश्वं जगौ वृत्तं । राजा सामाजिकाग्रतः ॥ ४३ ॥
અર્થ એવી રીતે શીલમાં તેણુએ સ્થિર કરેલા રાજાએ પર્વતની પેઠે નિશ્ચલ થઇને સભાસદની પાસે પોતાનું સઘળું વૃત્તાંત કહી સંભલાવ્યું. જે ૪૩ છે
समक्षं भूभुजस्तस्या । आनीय सदनात्स्वयं ॥ ते लेखाभरणे सोम-भूति तस्तदा ददौ ॥४४॥
અર્થ તે વખતે સોમભૂતિ બ્રાહ્મણે ડરીને તે પત્ર તથા આભપણ પિતાની મેળેજ પિતાને ઘેરથી લાવીને રાજાની સમક્ષ તેણીને આપ્યાં. છે ૪૪ |
चक्रे देशादनाना-मयं मूलमिति द्विजः ॥ राज्ञा बहिर्विहंगेन । नीडाददुर्वातितांडवत् ॥ ४५ ॥
અર્થ–આ અનર્થોનું મૂળ આ બ્રાહ્મણ છે, એમ વિચારીને પસી માળામાંથી જેમ ડાભના કાંટાને તેમ રાજાએ તે બ્રાહ્મણને દેશમાંથી દૂર કર્યો. ૪૫ છે
शीलवत्यपि भूपेन । खगृहे पहितोत्सवैः ॥ vi રસુખ–હરિત જળાદિ / ૪૬ I