SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ર૮ ) અથવાી તે મલ્યા છતાં પણ અવિચારી અને જડ બુદ્ધિવાળા કેટલાક પ્રાણીઓ તેને એરંડસમાન જાણુને દુ:ખના ભાજનરૂપ થાય છે. ૫૩ છે भेदाः पंच प्रमादस्य । मदनस्येव सायकाः॥ व्यामोह सर्व कुर्वति । ही जनं नरकाध्वगं ।। ५४ ।। અર્થ-કામદેવના બાણ સરખા તે પ્રમાદના પાંચ ભેદ છે, કે જેઓ સર્વ લોકોને મેહમાં નાખીને નરકગામી બનાવે છે. ૫૪ . भेदस्तत्रादिमोऽवादि । सुराल्यर्च्य पदैः सुरा ॥ चेतना मृतकस्येव । यया मूढस्य नश्यति ॥ ५५ ॥ અર્થ:–દવાની શ્રેણિથી પૂજનીય ચરણવાળા જિનેશ્વરોએ તેઓ ને મદિરા નામે પહેલે ભેદ કહ્યો છે, કે જેથી શબની પેઠે મૂઢ માણસનું ચૈતન્ય નાશ પામે છે. જે પય છે द्वैतियीकस्तु विषया-स्तत्वालोकस्य दस्यवः ॥ ददतेऽसाध्यमांध्यं ये । काचबिंदुवदंगिनां ॥ ५६ ॥ અર્થ:–તેઓને બીજો ભેદ તત્વજ્ઞાનને લુંટનારા વિષય છે, કે જેઓ પડળની પેઠે પ્રાણુઓને અસાધ્ય અંધાપે આપે છે. પ૬ कषायास्तु तृतीयः स्या- दो यैराकुलीकृतं ।। मध्यस्था मन्वते जात-सन्निपातमिवांगिनं ।। ५७ ॥ અર્થ:–ત્રીજે ભેદ કષાય છે, કે જેથી વ્યાકુલ થયેલા પ્રાણુને વિદ્વાને સન્નિપાતવાળા પ્રાણીસરખે માને છે. પ૭ . तुर्यो भेदस्तु निद्रा स्या-द्याभिलिंगुसहोदरी ॥ निरुणद्धि दृशावेव । नृणां छायानिषेदुषां ।। ५८॥ અર્થ:–તેઓને ચોથે ભેદ નિદ્રા છે, કે જે ભિલામાસરખી છે, અને તેની છાયામાં બેઠેલા પ્રાણીઓની તે ટિનેજ રોકી રાખે છે चतस्रो विकथाभेदाः । प्रमादः पंचमः स्मृतः ॥ वातूल इव तूलस्य । यः स्थैर्य हंति चेतसः ॥ ५९॥ અર્થ:–વિકથાના ચાર ભેદ છે, અને પાંચમો પ્રમાદ છે, કે જે પવન જેમ રૂના પુમડાંની સ્થિરતાને તેમ ચિત્તની સ્થિરતાને નાશ કરે છે. ૫૯ છે मोहपंचाननस्यामी । भेदाः पंचाननोपमाः ।। असंते नांगिनस्कस्किा-नत्राणान् हरिणानिव ॥ ६ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy