________________
( ૪૨૫ ) प्राहुर्विनोदिनः केचि — दहो भाग्यं कुमार ते ॥
-
जिज्ञासिता अभी प्रादु — भूताश्च स्वयमेव यत् ॥ २७ ॥ અઃ—વળી કેટલાક મશ્કરાઓ મેલ્યા કે હે કુમાર ! તારૂં પણ અહાભાગ્ય છે! કેમકે જેએની તલાસ કરવાની તારી ઇચ્છા હતી તેઓ આ પેાતાનીમેળેજ પ્રગટ થયા છે! ! ૨૭ u
परे पाहुर हो भक्ता । भूपेऽमात्यादयस्त्रयः ||
न स्वस्वामिनमत्याक्षुर्यदीदृक् संकटेऽप्यमी ॥ २८ ॥ અર્થ :—બીજા કેટલાક ખેલ્યા કે અહે! આ મંત્રી આદિ ત્રણે રાજાના મહાભક્તો જણાય છે! કેમકે તેઓએ આવા સટમાં પણ પાતાના સ્વામીને છેડયેા નથી. ॥ ૨૮ ૫
दशां नीतोऽसि केनेमां । तात तं हन्मि वेद्मि चेत् ॥
एवं ब्रुवं माटोपा - त्पुत्रं भूपो न्यवारयत् ।। २९ । અ:---હું પિતાજી! આપના આવા હાલ કોણે કર્યા છે? તેને હુ" જાણું તેા જીવથીજ મારી નાખું; એવી રીતે આડંબરથી ખેલતા એવા પેાતાના તે પુત્રને રાજાએ અટકાવ્યેા, ૫ ૨૯ ॥
जोषं भजेष संरंभो । वृथा तत्वं न बुद्धयसे ||
આજાય સાહાર | સામેય શ્રેષ્ઠિન: પ્રિયાં | ૨૦ ||
અર્થ:— ( અને કહ્યું કે ) હે ઉત્તમ આકૃતિવાળા પુત્ર ! તું મોન રહે, તારા આ જીસ્સા નકામેા છે, કેમકે ખરી બિનાની તને માહેતી નથી. હવે શેઠની તે સ્ત્રીનેજ તુ એટલાવ! ॥ ૩૦ ॥
राजाप्यथ समुत्थाय । धौतकायः शुभोदकैः ॥
सिंहासनमलंचक्रे । नव्यशृंगारभासुरः || ३१ ॥
અર્થ:—પછી રાજા પણ ઉઠીને તથા ઉત્તમ 'જલથી શરીર ધોઇને નવા શૃંગારથી દૈદીપ્યમાન થઇને સિંહાસનપર બેઠા. ॥ ૩૧ ।। द्विजादयोऽपि ते नाता । निषेदुः परितो नृपं ॥
नृपाहूताययौ तत्र । तदा सा शीलवत्यपि ॥ ३२ ॥
અર્થ:—વળી તે બ્રાહ્મણદિક પણ જ્ઞાન કરીને રાજાની આસયાસ બેઠા, તથા રાજાએ એલાવેલી તે શીલવતી પણ તે વખતેજ ત્યાં આવી. ॥ ૩૨ ॥
कुलदेवीमिवाभ्येत्य । मुक्तसिंहासनो नृपः ॥
तां नत्वा प्रणयग्रहो । योजितांजलिरस्तुत ॥ ३३ ॥
૫૪ સક્રિય પ્રેસ.જામનગર.