________________
(૪૨૦) ચંદનરસવાળા, તાંબુલથી લાલ હેઠવાળા, અત્યંત કામલ પલંગ પર અજગરની પેઠે આલોટતા તથાનિદ્રારહિત આંખેવાળા તે એકકી બ્રાહાણને તેણીએ સન્મુખ પડેલે જોયો. એ પ૭ છે
હૈિ દ્વિ સમાયત | તિમિવ વીફ્ટ તો मुक्त्वा शयनमुत्तस्थौ । सोमभूतिः ससंभ्रमं ॥ ५८ ॥
અર્થ–બીકણુની પેઠે તેણીને ધીમે પગલે આવતી જોઇને તે સમભૂતિ બ્રાહ્મણ બિછાનું છોડીને સંભ્રમસહિત ઉભે થયો. ૫૮
मधुमत्तपिकीरावा । सावादीदथ तं द्विजं ॥ तवास्ति स्वागतं भद्र । भद्रं च प्रेयसो मम ॥ ५९ ॥
અથવસંત ઋતુથી ઉન્મત્ત થયેલી કેયલસરખા કંઠવાળી તે શીલવતી તે બ્રાહ્મણને કહેવા લાગી કે હે ભદ્ર! તમે કુશલે આવ્યા છે? અને ત્યાં મારા સ્વામી તો કુશલ છે? એ ૫૯
मत्मियस्य वयस्योऽसि । तस्य शुद्धि निवेदय ॥ यत्किंचित्प्रेषितं लेखा-दिकं तेन तदर्पय ॥६० ॥
અર્થ –તમે મારા સ્વામિના મિત્ર છે, માટે તેના સમાચાર કહે ? અને તેણે જે કાગલપત્રાદિક કઈ આપ્યું હોય તે આપે?
द्विजराजस्ततः साह । द्विजराजप्रभां किरन् ॥ द्विजराजपतिस्पर्द्धि-वदने स्वागतं मम ॥ ६१ ॥
અર્થ:–ત્યારે તે બ્રાહ્મણ ચંદ્રસરખી કાંતિને વિસ્તારોથકે બે કે હે ચંદ્રના પ્રતિસ્પધીમુખવાળી હું અહીં કુશલક્ષેમે આવ્યો છું.
दयितस्तव कल्याणि । कल्यः कल्याणभाजनं ॥ उपाय॑ धनमागंता । कालेन कियतापि सः ॥ १२ ॥
અર્થ–વળી હું કલ્યાણિ! મનહર અને કલ્યાણના સ્થાન સરખા તે તારા સ્વામી ધન ઉપાર્જન કરીને કેટલેક કાળે અહીં આવશે.
स्वहस्तलिखितो लेख-स्तव हल्लेखकारणं ।। हृदयाभरणं चान्यत् । माहीयेतो मृगाक्षि ते ॥ ६३ ॥
અર્થ:–વળી હે મૃગાણિ! તેણે પિતાને હાથે લખેલે કાગલ તથા તારા હૃદયને આનંદ કરનારું પોતાના હદયનું આભુષણ તને આપવા માટે મે કહ્યું છે. ૬૩ છે.
एवं वायतस्तां च । सर्वांगं तस्य पश्यतः ॥ વિયેતનાઝિર ા છરા અરમિi ૪ .