________________
(૪૧) પર્થ-એમ વાત કરતાં થકાં તથા તેણુનું સર્વ શરીર જતાં થકાં છલને જાણનારા કપટી કામદેવે તે બ્રાહ્મણનું વિવેકારૂપી રત્ન છીનવી લીધું.
विमो दध्यावहो देहो-ऽमुष्या रूपांबुसागरः । यत्रोद्धत दृशं मनां । बेडामीक्षे न कांचन ॥ ६५ ।।
અ–ત્યારે તે બ્રાહ્મણ વિચારવા લાગ્યું કે અહો! આનું શરીર તે રૂપરૂપી જલના સમુદ્ર સરખું છે, કે જેમાં બુડેલી આ મારી દષ્ટિને કહાડવા માટે મને કેઈપણ હેડી જોવામાં આવતી નથી. દુદા
जैत्रभल्लेरनंगस्य । सर्वस्त्रैणशिरोमणेः ॥ न भाग्यमंतरेणास्या । लभ्यते संगमः किल ॥ ६६ ॥ અર્થ-કામદેવની જવલ્લીસરખી તથા સર્વ સ્ત્રીઓમાં શિરેમણિ એવી આ સ્ત્રીને સંગમ ખરેખર ભાગ્યવિના મળે નહિ. દુદા
तन्मन्ये भाग्यवानसि । दरिद्रस्येव कामधुक् ॥ इयं मे स्वयमेवागा-दन्यथा दृक्पथं कथं ॥ ६७ ।।
અર્થ–માટે ધારું છું કે હું ભાગ્યશાળી છું, જે એમ ન હોય તે દરિદીને જેમ કામધેનુ તેમ આ સ્ત્રી પોતાની મેળે જ મારી પાસે ક્યાંથી આવે! . ૬૭ |
પરવિઝાન માવાન્ સાહિત્યનારાજ છે. સોમભૂતિઃ સદ્વિન–વિશ્વરસ્તાનમાષત ઘ૮ ||
અથ–પછી તે સમભૂતિ બ્રાહ્મણ કંપ તથા પસીના આદિક કામવિકારના સાત્વિક ભાવોને પ્રગટ કરતોથકો કામાતુર થઈને બોલ્યો કે
लेखायं तेऽरविदास्ये । दास्येऽहं शृण्वदः पुनः ।। लावण्यसरसि स्वांगे। मां क्रीडासारसीकुरु ॥ ६९ ॥ અર્થ: હે કમલ મુખિ ! હું તને તે પત્ર આદિક આપીશ, પરંતુ એક વાત સાંભળ ? લાવણ્યને તળાવસરખાં તારાં શરીરમાં મને ક્રીડા કરનાર સારસ સરખે કર ? ૬૯ . तस्येति दुःश्रवं श्रुत्वा । वचनं सा व्यचिंतयत् ॥ - દંત બ્રિતિત પૂર્વા તને સાક્ષાતુયાં છે ૭૦ ||
અર્થ –એવી રીતનું તેનું નહિ સાંભળવાલાયક વચન સાંભળીને તે વિચારવા લાગી કે, અરે! પૂર્વે મેં જે ચિંતવ્યું હતું તેજ અક્ષાત મારી નજરે આવી ઉભું. # ૭૦ .
૫૧ સુર્યોદય પ્રેસ–જામનગર.