________________
(૩૯૯)
અઃ—તે ઉત્તમ બ્રાહ્મણ ક્યાં છે? એમ તેણીએ તેના પિરવારને પૂછ્યું, ત્યારે પરિવારે કહ્યું કે હમણાજ ભાજન કરીને ઘરને ઉપલે માળે સુતા છે. ॥ ૧ ॥
दध्यौ शीलवती पार्श्वे । प्राणेशसुहृदोऽपि हि ॥
एकाकिन्या न मे तत्र | गंतुं रहसि युज्यते ॥ ५२ ॥ અઃ—ત્યારે શીલવતીએ વિચાર્યું કે ત્યાં મારા સ્વામિના મિત્ર પાસે પણ મારું એકાંતમાં એકલા જવુ યોગ્ય નથી. ॥ પર ।। रहो हुतवहोदचिंकरालां वीक्ष्य योषितं ||
તૃળાં દ્રવીમવયેય | મનો મનવવૃવું | ૧૨ /
અર્થ: કેમકે અગ્નિની શિખાસરખી ભયકર સ્રીને એકાંતમાં જોઇને પુરૂષાનુ કામળ મન મીણનીપેઠે પીગળીજ જાય છે. પિા आस्तां परपुमान् यूना । पित्रा भ्रात्रा सुतेन वा ॥ एकाकिन्या सहकांते । न स्थातव्यं कुलस्त्रिया ॥ ५४॥
અર્થ:—પરપુરૂષ તેા એક બાજુ રહ્યો પરંતુ યુવાન એવા પિતા, ભાઈ તથા પુત્રસાથે પણ કુલીન સ્રીએ એકાંતે રહેવુ... નહિ. ૫ ૫૪ ૫ षा कुलस्त्री मर्यादा । तां न्यषेधयदेकतः ॥
મિત્રવૃત્તિનિજ્ઞાસા । યંત્રેયન્યતઃ || ૧૯ ||
અર્થ:—એવી રીતે એક બાજુથી કુલીન સ્રીની તે મર્યાદા તેણીને અટકાવવા લાગી, અને બીજી બાજુથી પેાતાના સ્વામિને સમાચાર જાણવાની ઇચ્છા પ્રેરવા લાગી. ॥ ૫ ॥
बाढं दृढमनस्कायाः । शक्रस्यापि न मे भयं ॥
विमृशंतीति सा चंद्र - शालां शीलवती ययौ ॥ ५६ ॥ અર્થ:—અત્યંત દૃઢ મનવાળી એવી મને ઇંદ્રના પણ ભય નથી, એમ વિચારતી તે શીલવતી ઉપલે માળે ગ. ॥ ૬ ॥ आकंठ कृतमिष्टभोजनमतो नासाग्रलग्नोदरं ।
सर्वांगं परिषिक्तचंदनरसं तांबूलताम्राधरं । पल्यं के मृदुपुष्कलेऽजगरद्वेल्लं तमेकाकिनं ।
सा तं संमुखमैक्षत द्विजवरं निद्रादरिद्रांवकं ॥ ५७ ॥ અઃ——છેક સુધી કરેલાં મિષ્ટ ભેાજનવાળા અને તેથી એક નાશિકાના અગ્ર ભાગસુધી ફૂલેલાં પેટવાળા, સત્ર શરીરે લીધેલા