________________
. ( ૩૫) અર્થ–પુરૂષ કઠિન દદયને હેવાથી માર્ગમાં સઘલું સહન કરે છે, પરંતુ સ્ત્રીઓ સહન કરી શકતી નથી, ડર વખતે પણ તેઓને કઈ શરણરૂપ નથી, કેવળ તેઓને ચિંતાજ થયા કરે છે. • ૨૬ છે
ततस्तिष्ट त्वमत्रैव । त्वयि प्रेमवशंवदः ॥ दूरादपि वलिष्येऽहं । पारापत इव ध्रुवं ॥ २७ ॥
અર્થ–માટે તું અહીંજ રડે, તારામાં પ્રેમવાળે હોવાથી ખરેખર પારાપતની પેઠે દૂરથી પણ પાછો વળીશ. એ ર૭
सदा मयि हृदंतस्थे । का ते विरहभीरुता ॥ મામાં મા મુરઃ શિક્ષા–મિમાં કિસમિવ ા ૨૮ ||
અર્થ-વળી તારા હૃદયમાં હું હમેશાં બેઠો છું તો પછી તને વિરહનો ડર શાને છે? વળી પ્રિય સખીસરખી આ એક મારી શિખામણને તું છોડીશ નહિ. આ ૨૮ |
कुर्याः प्रेयसि दीनसाध्वतिथिषु स्वस्योचितां सस्क्रियां । दानायैः परितोषयेः परिजनं श्वश्रृं च सम्यग्मज ॥ नेपथ्यं परिवर्जयेः परमनोधैर्यापनोदक्षमं ।
प्रायेणावसथे स्व एव निवसेः शीलं परिपालयेः ।। २९ ॥ * અર્થ –હે પ્યારી! તું દીન, સાધુ અને અતિથિઓમતે પિતાને ઉચિત સત્કાર્ય કરજે, દાનઆદિકથી પરિવારને સંતુષ્ટ કરજે, તથા સાસુની સમ્યફ પ્રકારે સેવા કરજે, વળી પરના મનની વૈયતાનો નાશ કરનારાં વસ્ત્રાભૂષણને ત્યાગ કરજે, તથા કાર્યો કરીને પોતાનાજ ઘરમાં રહેજે અને શીલ પાળજે. ૨૯
इत्याश्वास्य प्रियां याव-दात्तभांडश्चचाल सः॥ તાન્યમેયો સોમભૂતિઃ યુદલિઃ | ૩૦ |
અર્થ–એવી રીતે પોતાની સ્ત્રીને આશ્વાસન આપીને સરસામાન લઈને એવામાં તે ચાલવા લાગ્યાતેવામાં તેને મિત્ર સંમતિ નામને બ્રાહ્મણ તેની પાસે આવીને બેલ્યો કે ૩ર છે
प्राप्तौ कदाचिदावा नो । वियोगं जन्मतो मिथः ।। अधुना त्वं धृतस्नेह-बंधनश्चलितः सखे ॥ ३१ ।।
અર્થ:–હે મિત્ર! છેક જન્મથી આપણ બન્ને પરસ્પર વિયેગ પામ્યા નથી, પરંતુ સનેહબંધનથી બંધાયેલે તું આજે ચાલતો થાય છે