SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) : हृध यद्यनुजानासि । तत्पतिष्टे त्वया सह ॥ तेनेत्यालापितः श्रेष्टी । प्राह स प्रहसन्मुखः ॥ ३२ ॥ અર્થ –માટે જો તું કહે તે હું પણ તારી સાથે ચાલું, એવી રીતે તેણે કહ્યાથી શેઠ પણ હસતે ચહેરે બોલ્યા કે, જે ઉર છે सखे दुग्धे सिताखंडं । घृतपूरांतरे घृतं ।। करंभमध्ये कर्पूर-मेलाचूर्ण जलांतरे ॥ ३३ ।। અર્થ–હે મિત્ર! જેમ દૂધમાં સાકર, ઘેવરમાં ઘી, કરંભમાં કપૂર, તથા જલમાં જેમ એલચીનું ચુર્ણ છે ૩૩ છે यथा तथा प्रतिष्टासौ । मयि तुष्टयै त्वदागमः ।। વિશs a –ાને સંનિહિત વયિ ને રૂઝ અર્થ –તેમ મારી મુસાફરીમાં તારૂં સાથે આવવું મને હર્ષ કરનારું છે, કેમકે જે તું મારી સાથે હઇશ તે પરદેશ પણ મને સ્વદેશ જેજ થઈ પડશે. ૩૪ છે एवं समुद्रदत्तेना-भ्यनुज्ञातसहागमः ॥ મિ પ્રયાસોશ્ય-રહો મૈથમ ત્રિમં ! રૂલ | અર્થ_એવી રીતે સમુદ્રદત્ત સાથે આવવાની અનુજ્ઞા દેવાથી તે બ્રાહ્મણ પણ પ્રયાણ માટે તૈયાર થયે, અહો ! મિત્રાઈ તે સ્વાભાવિકજ હેય છે! છે ૩૫ છે प्रमाणयनिमित्ताय । पश्यन् शकुनसौष्टवं ।। प्रयाणं विधिवञ्चक्रे । समुद्रः शोभने दिने ॥ ३६ ॥ અર્થ–પછી સમુદ્રદત્ત નિમિત્તઆદિકને પ્રમાણુરૂપ ગણુને તથા શુભ શુકન જોઈને શુભ દિવસે વિધિપૂર્વક પ્રયાણ કર્યું. ૩૬ છે पद्ममत्र श्रियः सम । नालस्य प्रसरं ददत् ॥ आप्रयाणात्ततोऽत्याजि । तेनाप्यालस्यवश्यता ॥ ३७॥ અર્થ –નાલને વિસ્તાર આપતું કમલ લક્ષ્મીના સ્થાનરૂપ થાય છે, એમ વિચારીને તેણે પણ પ્રયાણના દિવસથી માંડીને આલસના વિશપણને ત્યાગ કર્યો. તે ૩૭ अश्रीकमेव स्वपिति । श्रीयुग् जागर्ति वारिजं ॥ स वर्त्मनि घनश्रीक । इत्यभून्नित्यजागरः ॥ ३८॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy