SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૮૨ ) અર્થ–પછી ભેગેના અભિલાષથી હું દ્રવ્યસંયમ લઈને ભમતે થકો તે ભુતમઠમાં આવ્યો અને ત્યાં હું અરધા વર્ષ સુધી તપ તપે. કે ૪૦ છે तदंतर्दिव्यया वाचा । यावत्सप्रत्ययोऽभवं ॥ त्वमाजुहाविथ द्वारे । तावत्संकेतितेव मां ॥४१॥ અર્થ:–પછી ત્યાં દિવ્ય વાણીથી જોવામાં મને ખાત્રી થઇ તેવામાં સંકેત કરેલીની પેઠે તે મને બારણેથી બોલાવ્યો. ૪૧ साथोचे वत्स भाग्यैनं-स्त्वं यः कश्चिदुपागतः ॥ a gવારિ પ્રમાdi નિ પરિવર્નર | ૪૨ . અર્થ –ત્યારે તેણુએ કહ્યું કે હે વત્સ! અમારાં ભાગ્યથી તુંજ જે કઈ મળી આવ્યો તેજ અમારે પ્રમાણભુત છે, હવે ફેકટ પશ્ચિાજાપ કરવાથી શું થવાનું છે? છે ૪૨ છે तथा ब्रूयास्तथा कुर्या । दक्ष कालुष्यभागपि ।। इयं त्वयि प्रसन्ना स्या-च्छरदीव नदी यथा ॥ ४३ ॥ અર્થ:-માટે હે દક્ષ! હવે તું એવી રીતે બેલજે તથા કરજે કે જેથી આ દુભાવેલી એવી પણ મારી પુત્રી શરદઋતુમાં નદીની પેઠે તારા પ્રતે પ્રસન્ન થાય છે ૪૩ છે धम्मिलः माह सेत्स्यति । मम सर्वे मनोरथाः॥ सत्कर्मपरिणत्येव । त्वया मातः प्रसन्नया ॥ ४४ ॥ અર્થ:–ત્યારે ધમ્મિલ બેલ્યો કે હે માતાજી! સત્કર્મની પરિણતિની પેઠે જે તમને મારા પર પ્રસન્ન થશે તો મારા સર્વ મનોરથ સિદ્ધ થશે. ૪૪ एवं मिथः कथाक्षिप्त-हृद्भ्यां ताभ्यां तमखिनी ॥ क्षीणैव ददृशे साकं । कमलायाः प्रमीलया ॥ ४५ ॥ અર્થ:–એવી રીતે પરસ્પર કથામાંજ લીન થયેલા મનવાળા એવા તેઓ બન્નેએ રાત્રિને ક્ષય પામેલી જોઈ, અને તે સાથે કમલાની નિદ્રા પણ નષ્ટ થઈ. ૪૫ ग्रामाधिपमथापृच्छय । प्रातस्ताभ्यामधिष्टितं ॥ रथं सोऽचालयचंपा-ध्वनि ध्वनितभूतलं ॥ ४६ ॥ અર્થ–પછી તે ગામના ઠાકોરની રજા લઇને પ્રભાતે તેઓ બન્નેથી આધિષ્ઠિત થયેલા રથને, પૃથ્વીને શબ્દવાળી કરતથકો ચંપા નગરીને ભાગે ચલાવવા લાગ્યો. ૪૬ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy