SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૧), आरोखेमा रथे रात्रौ । तत्रागां भूतमंदिरे । आहूते धम्मिले तस्माद् । भवान् भद्रक निर्ययौ ॥ ३४॥ . અથ–પછી આ રાજપુત્રીને રથમાં બેસાડીને હું રાત્રીએ તે ભુતમંદિરમાં આવી, અને મિલને બેલાવ્યાથી હે ભદ્રક! તેમાંથી તે તું નિકળી પડે! ૩૪ છે धातुवस्तुविपर्यास । क्यापि कुर्वति वाणिजः ॥ નામેવા તત્રત્યે-તૈરિ શતઃ | રૂછે છે અર્થ-વણિકે ધાતુવિગેરે વસ્તુઓનો ક્યાંક ફેરફાર કરી નાખે છે, પરંતુ ત્યાં રહેલા ભુતેએ તે મનુષ્યનો પણ ફેરફાર કરી નાખ્યો! स्निह्यति सा कथं रूपा-कूपारे तत्र रागिणी ॥ त्वयि ग्रामश्रोतसीव । हंसो मानसवासिनी ॥ ३६॥ અર્થ:–રૂપના સમુદ્રસરખા એવા તે પુરૂષમાં રાગવાળી થયેલી તે માનસરોવરમાં રહેનારી હંસી જેમ ગામની ગટરમાં તેમ તારામાં શીરીતે રાગવાળી થાય? | ૩૬ છે वत्स त्वमपि विश्वस्तो । वद स्वं वृत्तमादितः ॥ सौहदं स्वपरोदंत--कथनप्रश्नसार्थकं ॥ ३७ ॥ અથર–વળી હે વત્સ! તું પણ વિશ્વાસી થઇને પ્રથમથી પોતાનું વૃતાંત કહે? કેમકે મિત્રાઈ તે પોતાનું અને પરનું વૃત્તાંત કહેવાથી તથા પૂછવાથીજ સાર્થક થાય છે. જે ૩૭ છે તોડશ્ને મૃદુ હે માતઃ | શાણપુરવાસન ! सूनुः सुरेंद्रदत्तस्य । श्रेष्टिनो धम्मिलोऽस्म्यहं ॥ ३८ ॥ અર્થ-ત્યારે તે પણ બોલ્યો કે હે માતાજી તો સાંભલા? કશાશ્રપુરમાં રહેનારા સુરેદ્રદત્ત શેઠને હું ધમ્મિલ નામનો પુત્ર છું. ૩૮ वेश्याव्यसनतः क्षीण–वेश्मवित्तपरिच्छदः ॥ શાશાસિતોમુરાને / ગર્તામો વાર્ષિTI | રૂ૫ છે. અર્થ-વેશ્યાના વ્યસનથી મારું ઘર ધન તથા પરિવાર નાશ પામ્યાં છે, અને તેથી હું આપઘાત કરવાની ઇચ્છાથી વનમાં ગયો હતું, અને ત્યાં એક મહર્ષિએ મને શાંત પાડયો હતો. ૩૯ છે भोगाभिलाषुकस्तस्मा–दुपात्तद्रव्यसंयमः ।। भ्राम्यन् भूतमठे तत्र । तपस्तेपेऽर्धवत्सरं ।। ४० ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy