________________
(૩૭) અર્થ-કામરૂપી પિશાચથી ગાંડા બનેલાની પેઠે આ જુવાનીયાઓ અહી શામાટે ભટક્યા કરે છે? એટલેજ ફક્ત પ્રત્યુત્તર તેઓને તે આપતી હતી. . ૭
સૌ મોહત્રિદ્ર–પુણોત્તસિતમસ્ત . सर्वांगसंगिशृंगार-ज्योतियोतितदिङ्मुखः ॥ ८ ॥
અર્થ એવામાં સુગંધથી ઉદ્ભસાયમાન અને પ્રફુલ્લિત પુપના મુકુટયુક્ત મસ્તકવાળે, સર્વ શરીરપર રહેલાં આભુષણેની કાંતિથી દિશાઓના મુખેને તેજસ્વી કરનારે, ૮ છે
दिव्यांबराक्तसौरभ्य-संवासितपुरोदरः ।। श्रीपथे मन्मथो मूर्न । इव कोऽप्यचलघुवा ॥ ९ ॥ युग्मं ॥
અથ–દિવ્ય વસ્ત્રોમાં છાંટેલી સુગંધિથી નગરના મધ્યભાગને સુગંધી કરનાર તથા મૂર્તિવંત કામદેવસરખો કેઈક યુવાન તે રાજમાગેથી ચાલવા લાગ્યો. ૯ છે
तदर्शनेन पुढेषः । सहसास्याः शमं ययौ । घनांबुना जगध्ध्वंसी । इव दाहो दवोद्भवः ॥ १० ॥
અથ–જગતને નાશ કરનાર દાવાનલને અગ્નિ જેમ વરસાદના જલથી શાંત થઈ જાય તેમ તે યુવાન પુરૂષને જોઇને તેણુને પુરૂષપ્રતેને ઢષ એકદમ શાંત થઈ ગયે. ૧૦
इंदौ कैरविणी रवौ कमलिनी धाराधरे बहिणी । हंसी तद्विगमे महोदधिजले मत्सी मृगीव स्थले । श्रीदेवी भजते मुदं जलशये गौरी गिरीशे तथा । स्वच्छंदं रमते विचित्ररुचिकं चेतः कचित्कस्यचित् ॥ ११ ॥
અર્થ –જેમ ચંદ્રમાં કૈરવિણી, સુર્યમાં કમલિની, વરસાદમાં મયુરી, વરસાદના નાશમાં હંસી, મહાસાગરના જલમાં માછલી, જમીનપર હરિણી, વિષ્ણુમાં લક્ષ્મી તથા મહાદેવમાં જેમ પાર્વતી તેમ વિચિત્ર રૂચિવાલું કેઇ કેઈનું ચિત્ત કઈ કઈ વસ્તુમાં સ્વદપણે રમે છે. તે ૧૧ છે
एषा मामभ्यधान्मातः । कोऽयं गच्छति भो युवा ॥ अस्य दर्शनमात्रान्मे । सुधासिक्तमभूद्वचः ॥ १२ ॥
અથ–પછી તેણુએ મને કહ્યું કે હે માતાજી! આ યુવાન પુરૂષ કોણ જાય છે? આને ફકત જોવાથીજ મારું શરીર અમૃતથી સીંચાયાજેવું થયું છે. જે ૧૨
૪૮ સુર્યોદય પ્રેસ-જામનગર,