________________
( ૩૭૬). અર્થ-જ્યારે કેઈ વખતે તે નગરમાં કે પુરૂષને જોતી ત્યારે ખાર ચેપડેલા ગુમડાંથી જાણે પીડાઈ હેય નહિ તેમ તે વધારે દુ:ખ પામતી.
ये कुलीना: कलावंतो । युवानः क्षत्रियोत्तमाः ॥ एषा तेष्वपि नारज्यत् । क्षीणान्मोदकेवित्र ॥ २॥
અર્થ:–જેમ સુધાવિનાના માણસને લાડુમાં રૂચિ ન થાય તેમ કુલીન કલાવાન તથા યુવાન ઉત્તમ ક્ષત્રિએપ્રિતે પણ આ કન્યા રાગવાળી થઈ નહિ. ૨ છે
अन्यदाहं व्यमाक्षं किं । गुणज्ञेयं सुता मम ।। नॅश्चक्षुष्यानपि द्वेष्टि । चंद्रांशूनिव पद्मिनी ॥ ३ ॥
અર્થ–પછી એક દિવસે મેં વિચાર્યું કે કમલિની જેમ ચંદ્રના કિરણેuતે તેમ મારી આ ગુણજ્ઞ પુત્રી મનહર પુરૂષપ્રતે પણ શામાટે ષ કરતી હશે? | ૩
अचिंतयं च चेदेषा । मुच्येतोपचतुष्पथं ॥ तत्कंचिनरमालोक्य । स्यादस्या जातु निर्वृतिः ॥ ३ ॥
અર્થ:–જે આને ચહટામાં મુકવામાં આવે તો કદાચ તે કેક પુરૂષને જોઈને રાગવાળી થાય. ૩
अथ विज्ञप्य राजानं । विमान इव भूमिगे ।। अस्थापयमहं धाम्नि । पृथुनि श्रीपथांतिके ॥ ४ ॥
અર્થ–પછી મેં રાજાને વિનંતિ કરીને ચહટામાં પૃથ્વી પર રહેલા વિમાનસરખા એક વિશાલ મકાનમાં તેણીને રાખી. . ૪
तत्र वातायनस्थेयं । योपिन्मात्रपरिच्छदा ।। चक्षुश्विक्षेप लीलाभि-मथरं परितः पुरे ॥ ५॥ અથે–ત્યાં ફક્ત સ્ત્રીઓનાજ પરિવારવાળી તે રાજપુત્રી ઝરૂખામાં બેઠીથકી લીલાપૂર્વક પોતાની ચપલ દષ્ટિ નગરમાં ચારે બાજુ ફેકવા લાગી. . પ
रुरोचयिषवोऽमुष्यै । स्वामिभ्यक्षत्रसूनवः ॥ युवानः कृतशृंगाराः । समभ्येयुरनेकशः ॥ ६ ॥
અર્થ:–ત્યાં તેણીને પોતાપ્રતે મેહિત કરવામાટે શાહુકારના તથા ક્ષત્રિઓના અનેક યુવાન પુત્ર બનીઠનીને આવવા લાગ્યા. આ ૬ો
कथं भ्रमंत्यमी काम-पिशाचच्छलिता इव ॥ इति प्रत्युत्तरशेषा–नेपा तानकरोभृशं ॥ ७ ॥