SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭૫) खच्छभावाथ सावादी-द्वात्सल्यविशदं वचः ॥ आकर्णय सकर्ण त्व-मस्मचरितमादितः ॥ ९५ ॥ અર્થ–ત્યારે નિર્મલ અંતઃકરણવાળી તે તાપસી સ્નેહયુક્ત વચન એલી કે, હે ચતુર! તું અમારૂં વૃત્તાંત મૂળથી સાંભળ? ૯૫ છે अस्ति हस्तिहयत्रात-जातशोभमहापथं ॥ पुरं सारश्रियां सीमा । श्रीमागधपुरं पुरं ॥ ९६ ॥ અર્થ:-હાથીઘોડાઓના સમુહથી થયેલી ભાવાળા રાજમાર્ગ વાલું તથા ઉત્તમ લક્ષ્મીની સીમા સરખું મગધપુર નામનું નગર છે. तत्रारिदमनो नाम । नामयन्नरिभूमुजः ॥ भुजदंडात्तभूचक्र—श्चक्रवर्तीव भूपतिः ॥ ९७ ॥ અર્થ:–ત્યાં શત્રુ રાજાઓને નમાડનાર તથા ભુજદંડ પર પૃથ્વીચકને ઘરના ચક્રવર્તીસર અરિદમન નામે રાજા છે. | ક૭ છે तस्येयं दुहिता नाना । कमला कमलानना ॥ मामस्या एव जानीहि । धात्री तु विमलामियां ॥ ९८ ।। અર્થતેની આ કમલસરખાં મુખવાળી કમલા નામની પુત્રી છે, અને મને તેની વિમલા નામની ઘાવ જાણવી. . ૯૮ છે प्राणेम्योऽपि प्रियामेना-मध्यापयदिलाप्रियः ॥ कला उपकलाचार्य । सकला ललनोचिताः ॥ ९९ ॥ અર્થ: પોતાના પ્રાણથી પણ વહાલી એવી આ પુત્રીને રાજાએ કલાચાર્ય પાસે સ્ત્રીને લાયક સઘળી કલાએ ભણાવી છે. ૨૯ છે इयमुद्भिन्नतारुण्या । पूर्वासीत् कर्मदोषतः ॥ घातकेष्विव तातस्य । पुरुषेषु पराङ्मुखी ॥ ९९ ॥ અર્થ-જ્યારે આ યુવાન થઇ ત્યારે પ્રથમ કર્મોના પછી પિતાના પિતાના ઘાતકેની પેઠે પુરૂષપ્રતે દ્વેષવાળી હતી. - I अमी स्वकायरसिका । निःकृपाश्वलचेतसः ॥ परार्थभेदका ये च । निनिदेय नरानिति ॥ २४०० ॥ અર્થ-આ પુરૂષો સ્વાથી, દયાવગરના, ચલચિત્તડાળા અને પરકાર્યને ભાંગનારા છે એમ તેણી તેઓની નિંદા કરતી હતી.ર૪૨ થવા રવિદ્રાક્ષી– જિત્રા કુરે क्षिप्तक्षारव्रणात॑व । विशेषेण व्यपादत ॥१॥ .
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy