SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૭૪ ) અ:—પછી તે હાકાર તેની કલાથી ખરીદ્યાએલા ચાકનીપે ત્યાં જઈને ગામની સીમમાંથી તે બન્ને સ્રીઓ સહિત રથને ગામની અંદર લાવ્યેા. ॥ ૮૮ ॥ तस्मै सरमणीकाय । स सिद्ध इव चेटकः ।। स्थानस्नाननिवसना – शनादिकमपूरयत् ॥ ८९ ॥ અર્થ :—તથા તે સ્રીએ સહિત મ્મિલને તેણે સિદ્ધ નેકરનીપે મકાન, સ્નાન, વજ્ર તથા ભેાજન આદિક પૂરા પાડયાં. ॥ ૮૯ ૫ स्वस्थानादधिकं मानं । दूरेऽपि लभते गुणी || यथा विदेशे न तथा । मध्य मणिरंबुधौ ॥ ९० ॥ અર્થ :—ગુણી માણસ પેતાના સ્થાનથી દૂર દેશમાં ગયે। શકે અધિક માન પામે છે, કેમકે અમૂલ્ય મણિની જેવી પરદેશમાં કિમત થાય છે, તેવી તેની સમુદ્રમાં પડી રહેતાં થતી નથી. ૫ ૯૦ u स ग्रामे शाग्रहात्तत्रैवातिचक्राम धामवान् ॥ વિનાવાર્થ તહ્માનું 1 ગ્રામસ્રોવિનોતઃ || ૨ || અર્થઃ—પછી તે પરાક્રમી સ્મિલે તે હાકેરના આગ્રહથી ગામના લેાકા સાથે વિનાદ કરતાંકાં ત્યાંજ દિવસના બાકીને અરધા ભાગ વ્યતીત કર્યાં. ॥ ૯૧ ૫ मनः प्रियप्रियाप्राप्ति – पश्चात्तापेन पूरिता || સર્વેમ્પઃ પ્રથમ સાયં । યુવાન માનલિની // ૧૨ || અર્થ:—મનને પ્રિય એવા પ્રિયતમ ન મધવાથી પશ્ચાત્તાપમાં પડેલી તે રાજપુત્રી સંધ્યાકાળે સર્વથી પહેલાં નિદ્રાવશ થઇ. કરા तस्यां निद्रामुद्रिताक्ष्यां । विसृष्टे ग्रामनेतरि || कात्यायिनीं मनाक्सौम्य - मुखीं प्रोवाच धम्मिलः ॥ ९३ ॥ અથ:—હવે તેણીની આંખેા નિદ્રાથી ખીડાઇ ગયાબાદ તથા ઠાકારના પણ ગયામાદ જરા શાંત મુખવાળી તે તાપસીને મ્મિલે પૂછ્યું' કે, ॥ ૯૩ ૫ के युवां चलिते कस्मा - दकस्माच्छन्दितोऽस्मीति ॥ शब्दितश्चेत्तदेषा किं । बाला व्यालायते मयि ।। ९४ ।। અ.—તમા બન્ને કાણુ છે ? શા માટે નિકલી છેા શામાટે અચાનક એલાવ્યા? અને જો ખેલાવ્યા તેા પછી મારાપ્રતે સનીપેઠે શામાટે આચરણ કરે છે? ॥ ૯૪ ૫ તથા મને આ કન્યા
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy