SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૨૯ ) उपपल्ल्यन्यदा कोऽपि । सप्रियः संचरन् भटः॥ रथस्थो रुरुधे तेन । सेतुनेव पयःप्लवः ॥ ८९ ॥ અર્થ:–એક દિવસે તે પલ્લી પાસેથી સ્ત્રી સહિત રથમાં બેસીને કેઇક સુભટ જતો હતો. એવામાં બંધ જેમ જલના પ્રવાહને તેમ તે અને તેને રોક્યો. | ૮૯ | शिविरस्थान रथी तस्य । शबरानवधूय सः ॥ हरिणेव हरिस्तेन । सह योध्धुं प्रचक्रमे ॥ २० ॥ અર્થ–તેની છાવણીમાં રહેલા ભિલ્લોને હરાવીને તે સુભટ સિંહસાથે જેમ સિંહ તેમ તે અર્જુન સાથે લડવા લાગ્યો. ૯૦ છે अजय्यं तं परिज्ञाय । स्वशस्त्रैश्चतुरो रथी ।। संज्ञीप्सुर्विषमास्त्रेण । रथाग्रेऽस्थापयत्प्रियां ॥ ९१ ॥ અર્થ:–પછી પોતાના શસ્ત્રોથી તે અર્જુનને જીતવો મુશ્કેલ જાણીને તે સુભટે તેને કામદેવના શસ્ત્રથી જીતવાની ઇચ્છાથી પોતાની સ્ત્રીને રથના અગાડી ભાગમાં બેસાડી. એ ૯૧ છે तस्यां लावण्यवाहिन्या-मस्य मीनीभवदृशः ॥ तीक्ष्णधीस्तीक्ष्णबाणेन । विव्याध हृदयं रथी ॥ ९२ ।। અર્થ –લાવણ્યની નદીસરખી એવી તે સ્ત્રીમાં જ્યારે તે અજુનની આંખો મસ્યજેવી થઇ ગઈ, ત્યારે તે તીક્ષ્ણ બુદ્ધિવાળા સુભટે તીક્ષણ બાણથી તેનું હૃદય વીંધી નાખ્યું. છે बंधौ ज्यायसि कीनाश-पुरीपथित्वमीयुषि ॥ અને શાન વયે તયા-કુના પવિતા | ૧૨ / અર્થ:–એવી રીતે અમારો મોટો ભાઈ જ્યારે યમપુરીને માગે પડે ત્યારે અમે તેના છએ નાના ભાઇઓ ડરીને ત્યાંથી નાશી ગયા. ततः प्राप्ता गृहं नासा-रूढश्वासाः कथंचन ॥ अबाधिष्महि दुर्वाचा-कंबया वयमंबया ।। ९४ ॥ અથS:–પછી છેક નાકે ચડેલા ઘાસવાળા અમે કેટલીક મુકેલીએ ઘેર પહોંચ્યા, ત્યાં અમારી માતા અને દુર્વચનરૂપી સટીથી મારવા લાગી કે, જે ૯૪ છે રે નિર્જલ્લા વિકાસુ-ડારિત્રિ . भवद्भरिसूनाम । मम सूनामनीयत ॥ ९५ ॥ ૪૨ સૂર્યોદય પ્રેસ–જામનગર.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy