SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૭૮ ) एवं कला किल कापि । कापि दृष्टा पशुष्वपि ॥ न पुनः सफलं पुण्यं । विना श्रीमुखकीर्तयः ॥६१।। तिमिर्वि. અર્થ –એવી રીતે કઈ કઈ પશુમાં પણ કેક કેક કલા જોવામાં આવે છે, પરંતુ પુણ્યવિના લક્ષ્મી, સુખ કે કીર્તિ સફલ થતાં નથી. રાજા પાછા ફર્યા | V ધર્મનાં વિના ततो वीर प्रशंसंति । संतस्तामेव केवलं ।। ६२ ।। અથર–એક ધર્મકલાવિના સઘળી કલાઓ મસ્તકરહિત છે, માટે હે વીર! સંત પુરૂષ કેવલ તે ધર્મકલાને જ વખાણે છે. તે ૬૨ છે एवं राज्ञि वदत्येव । नागरा दुःखसागराः ।। समं समाजमाजग्मुः । सारोपायनपाणयः ॥ ६३ ॥ અર્થ:-જેવામાં રાજા એમ બેલે છે તેવામાં અત્યંત દુ:ખી થયેલા નગરના લેકે એકઠા થઈને હાથમાં મનહર ભેટણ સહિત રાજસભામાં આવ્યા, છે ૬૩ છે विज्ञं विज्ञपयामासु-स्ते नत्वा नरनायकं ।। त्वां याचंते प्रभो स्थानं । पौराश्चौरातिवर्जितं ॥ ६४ ॥ અથ-તથા તે વિદ્વાન રાજાને નમીને વિનંતિ કરવા લાગ્યા કે હે સ્વામી! નગરના લકે આપની પાસે ચેરના ઉપદ્રવવિનાના સ્થાનની માગણી કરે છે. તે ૬૪ છે आत्मनीव सचैतन्ये । त्वयि मध्यस्थितेऽप्यहो । लुप्तमेतत्पुरं चौर-चरटैः करटैरिव ॥ ६५ ॥ અર્થ:– ચેતનાશક્તિવાળા આત્માની પેઠે આપ અંદર રહ્યા છતાં પણ નાસ્તિક સરખા ચોરોએ આ નગર લુંટીને વિનષ્ટ કર્યું છે. ૬૫ आरंभभीरव इव । स्तेनास्ते नाथ पत्तने ॥ स्वभावसिद्धान् गृह्णति । दारांश्च विभवांश्च नः ॥६६॥ અર્થ –વળી હે સ્વામી ! આપના આ નગરમાં જાણે આરે ભથી ડરતા હોય નહિ તેમ તે ચરે અમારી તૈયાર સ્ત્રીઓને તથા ધનને લઈ જાય છે. તે ૬૬ છે क्रूरचौरकृतैश्छिद्रैः । सांपतं सदनेषु नः ॥ प्रवेशनिर्गमा जामौ । सुकरौ सर्पसंपदा ॥ ६७ ॥ અર્થ:–વળી અમારા ઘરમાં હમણું તે દૂર ચેરિએ કરેલાં છિદ્રોથી સર્પોને આવવાનું તથા લક્ષ્મીને જાવાનું સહેલું થઈ પડેલું છે.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy