SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૭૬) અર્થ –રાખમાં ચીકાશ મણીમાં સફેદાઇ તથા અગ્નિમાં જેમ શીતલતા નથી તેમ હે સૌમ્ય! દુ:ખથી ભરેલા આ સંસારમાં કયાંય પણ સુખ નથી. છે અ૭ છે ये संयोगास्तनुमता-माधमुन्मादकारणं ॥ तेषां निष्टावियोगो हि । व्यापाराणां विपद्य ते ॥४८॥ અર્થ–પ્રાણીઓને જે સંગે પ્રથમ હષ કરનારા થાય છે, તે વ્યાપારોને ખરેખર નિશ્ચયથી વિગ થાય છે. ૪૮ વલ્લવપુલંદા–રાવાત્રસારતા . ___ तस्य चिंतय वैरस्य । स्वदेहस्यायतौ ध्रुवं ॥ ४९ ॥ અર્થ:–વળી તું વિચાર કે જે સર્વ સ્વજનેના નાશથી ફકત તારું શરીર શેભીતું થયું છે, તે તારૂં શરીર ભવિષ્યકાળમાં ખરેખર નાશ પામશે. | ૪૦ છે दिनानामिव जंतूनां । वृद्धि निश्च निश्चिता ॥ आसत्तिं विभकृष्टिं च । याति पुण्यविवस्वति ॥ ५० ॥ અથ–પુણરૂપી સૂર્ય ઉગતે તથા આથમતે તે દિવસેની પેઠે પ્રાણીઓની વૃદ્ધિ અને હાનિ નિશ્ચિત થયેલી છે. જે ૫૦ છે कैः कैर्युक्तो विभक्तो वा । भवेद्दे ही न देहिभिः॥ पुलिंद इव चिन्वानः । फलानि तरुभिर्वने ॥५१॥ અર્થ:-વનની અંદર ફળ એકઠાં કરતો ભિલ્લ જેમ વૃક્ષ સાથે તેમ આ સંસારમાં પ્રાણુ ક્યા કયા પ્રાણીઓ સાથે સંગવિગવાળ નથી થતું? કે ૫૧ છે तत्त्यत्तवा स्वजनवात-मनैकांतिकमध्रुवं ॥ आत्यंतिक ध्रुवं धर्म-मेवैकं स्वजनीकुरु ॥५२॥ અથ–માટે અનેકાંત અને ચપલ એવા સ્વજનના સમુહને છાડીને ફક્ત એક આત્યંતિક અને નિશ્ચલ એવા ધર્મને જ પિતાના સ્વજનરૂપ કર ? | પર છે સહિષા અપાશ્રાદ્ધ-ત્રમેલાજનૈઃ કૃતઃ | तत्राद्यो ध्रियते धीरै-जीवैः क्लीवैस्तथेतरः ।। ५३ ॥ અર્થ –તે ધર્મ સાધુ અને શ્રાવકના વ્રતના ભેદથી બે પ્રકારનો જિનેશ્વરએ કહેલું છે, તેમાં પહેલે થીર મનુષ્ય તથા બીજ કાયર મનુષ્ય ધારણ કરે છે. તે પડે છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy