________________
( ૨૭૩ ) gaણત્રો –ડવિશ્વન્તન ચૂના II. यः किशोरो ममावासे । न्यासे मुक्तोऽस्ति सद्गुणः ।। २८॥
અર્થ–પુત્ર, મિત્ર અને સ્ત્રીને પણ વિશ્વાસ નહિ રાખતા એવા રાજાએ જે ઉત્તમ લક્ષણવાળે વછેરો મારે ઘેર થાપણ રાખે છે, પરંતુ
रक्तधारास्ततः पुष्ट-शरीरादापगा इव ।। भूयस्योऽप्युद्भविष्यति । राज्यश्रोकेलिशैलतः ॥ २९ ॥
અર્થ:-રાજલક્ષ્મીને કીડા કરવાના પર્વત સરખા અને પુષ્ટ શરીરવાળા તે વછેરામાંથી નદીની પેઠે રૂધિરની ઘણી ધારા નિકળશે, રહા
तासु स्नातो लघूल्लाघो । भविता में कुमारकः । पीनांगश्च किशोरोऽपि । वृष्ययोगाभियोगतः ॥ ३०॥ અર્થ:–અને તેમાં સ્નાન કરવાથી મારો પુત્ર તુરત નિરોગી થશે, અને ઘા રૂઝાવનારી ઔષધી આદિકના પ્રયોગથી તે વછેરે પણ પાછા પુષ્ટ શરીરવાળે થશે. ૩૦
मंत्रिणाथ किशोरस्य । शिरावेधो व्यधीयत ॥ प्रवहद्भिस्ततोऽमृग्भिः । क्षणात्कुंडमपूर्यत ॥ ३१ ॥
અર્થ–પછી તે મંત્રિએ તે વછેરાની નાડી ફેડી, અને તેમાંથી નિકળતાં લેહથી ક્ષણવારમાં કંડી ભરાઈ ગઈ. એ ૩૧ મે
कोपं नालमिवोद्भिन्नं । मंत्रिणा धमनीमुखं ॥ यत्नतः संवृतमपि । न तस्थौ रुधिरं वमत् ।। ३२॥ અર્થ–પછી ખુલ્લી થયેલી કુવાની સરવાણુની પેઠે મંત્રીએ તેની નાડીનું મુખ જો કે યત્નપૂર્વક બંધ કર્યું, તે પણ તેમાંથી નિકળતું રૂધિર બંધ થયું નહિ. છે કર છે
क्षणानिश्च्योतितालक्त-पक्ष्मवत्पांडुतां गतः ।। बालाश्वस्तत्यजे प्राण-ररक्त कोऽवतिष्टते ॥ ३३ ॥
અર્થ –ક્ષણવારમાં નીચેની લીધેલા અળતાના ફોતરાંની પેઠે ફિક્કો પડી ગએલો તે વછેરો પ્રાણુરહિત થયે, કેમકે અરક્ત પાસે કેણ રહેલાડકા
कोऽपि द्वेषी नरेंद्राय । तत्स्वरूपं न्यरूपयत् ।। खलैर्हि पूरितो लोको । मुत्कुणैरिव मंचकः ॥ ३४ ॥
અર્થ –ત્યારે કોઈક દ્રષી માણસે રાજાને તે વૃત્તાંત નિવેદન. કર્યો, કેમકે માંકડાથી જેમ મચો તેમ આ જગત ખલેથી ભરેલું છે. - ૩૫ સૂર્યોદય પ્રેસ-જામનગર.