SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૨ ) ददृशे तत्र दुर्गध-देहो गेहोदरे स्थितः ॥ उत्थून इव मंडूकः । कूपांतस्तेन मंत्रिमूः ॥ २१ ॥ અર્થ: ત્યાં તેણે એરડામાં રહેલે દુગધ શરીરવાળે તે મંત્રિપુત્ર કુવામાં રહેલા દેડકાની પેઠે ઉછળતે જોયે. . ર૧ છે कोऽयमंतः परो लक्ष-मक्षिकाहृदयंगमः ॥ इति पृष्टोऽमुना मंत्री । मोचे बाध्याय तेक्षणः ।। २२ ॥ અર્થ –લા ગમે મને પ્રિય થઈ પડેલે આ કેણ છે? એમ તે દૂતે પૂછવાથી મંત્રી આખમાં આંસુ લાવી છે કે, રા किं वच्मि मंदभाग्योऽहं । यौवनेऽसौ ममांगजः फलस्य काले शाखीव । प्लुष्टः कुष्टदवाग्निना ॥ १३ ॥ અથ:–શું કહું ? હું મંદ ભાગ્યવાળ છું, કેમકે ફલસમયે જેમ વૃક્ષ તેમ યૌવનવયમાં આ મારે પુત્ર કુષ્ટરૂપી દાવાનલથી વ્યાસ થયો છે. જે ર૩ છે अहं वैद्यप्रतीकारा-नस्याऽनल्पानचीकरं ॥ રામ નામ નો તૈg I gāવિ નંબર | ૨૪ . અથ–મેં તેના માટે વિદ્યોમારફતે ઘણા ઉપાયો કર્યા, પરંતુ વ્રતથી જેમ અગ્નિ તેમ તેથી આને રેગ શાંત થયો નહિ. એ ૨૪ છે स दृष्टभूरिभूखंडः । पृष्टानेकबहुश्रुतः ॥ भक्तिक्रीतोऽभ्यधात्तस्य । सत्यप्रत्ययमौषधं ॥ २५ ॥ અર્થ:–જોએલ છે ઘણે પૃથ્વીભાગ જેણે તથા પૂછેલ છે અનેક બહુશ્રુતે જેણે એવા તે દૂતે મંત્રીની ભક્તિથી ખુશ થઈને તેને ખરી ખાત્રીનું આંષધ બતાવ્યું કે આ ૨૫ . अयं जात्यकिशोरस्य । यदि क्षिप्येत शोणिते ॥ તરવારો સુચેતા ને જીતાણા. ર૬. અર્થ:-જે આ તારા પુત્રને જાતિવંત ઘોડાના વછેરાના રૂધિરમાં ઝબોળવામાં આવે તે નાન કરનારને. જેમ મેલ તેમ આને આ કુષ્ઠ રોગ નાશ પામે. એ રદ છે इत्युदित्वा गते दूते । व्यमृशन्मंत्रिपुंगवः ।। लेभे व्याधिप्रतीकार । एष ईषत्करी मया ॥ २७ ॥ અર્થ:–એમ કહીને તે દૂત ગયા બાદ મંત્રીએ વિચાર્યું કે આ તો મને સહેલે રોગને ઉપાય હાથ આવ્યા છે. છે ર૭ - -
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy