SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૯ ) અ:—જે હાથીઓ હથિયારબંધ ચેાધાઆને પણ તૃણસમાન માનતા હતા, તે હાથીઓને મુનિ જેમ ઇંદ્રિને તેમ ખલની ખાણસરખા તે અગલદત્ત જીતવા લાગ્યા. ।। ૧ । खां कलां लालयत्येवं । तस्मिन् विस्मितचेतसः || 1 मूर्द्धानं धूनयामासु – गुणक्रीताः सभासदः ॥ २ ॥ - અઃ—એવી રીતે તે જ્યારે પેાતાની કલા દેખાડવા લાગ્યા ત્યારે તેના ગુણાથી વિસ્મય પામેલા સભાસદા મસ્તક ધુણાવવા લાગ્યા. स्तुतिनिंदावियों वंध्य - मनसोऽथ मुनेरिव ॥ मुखमेष महीपस्य । पश्यतिस्म पुनः पुनः ॥ ३ ॥ અ—પરંતુ મુનિનીપેઠે સ્તુતિ અને નિંદાથી રહિત મનવાળા રાજાનું સુખ તે ફરી ફરીને જોવા લાગ્યા. । ૩ ।। भूपोsarभद्र मे चित्रं । नानया कलया तव ।। चेष्टंते बहवोऽप्येवं । प्रायेणोदरपूर्त्तये ॥ ४ ॥ અ:—ત્યારે રાજા મેલ્યા કે હે ભદ્ર! મ! તારી આ કલાથી આશ્ચર્ય થતું નથી, કેમકે પ્રત્યે કરીને ઘણા માણસા ઉદરપૂર્તિમાટે આવી ચેષ્ટા કરે છે. ॥ ૪ ॥ धनेन धीर कार्य चे- त्तद्याचस्व यथारुचि ॥ અશિામનું ન યાતિ । ઝુમાં નૈના ચાવઃ || ૢ || અધ:-વળી હું ધીર! જો તારે ધનનુ પ્રયાજન હોય તે તુ. તારી મરજીનુજમ માગી લે કેમકે અમે જેના દયાળુ હાવાથી કાઇની પણ આશાને ભંગ કરતા નથી, ૫ ૫ ૫ सोsप्यूचे किमहं भिक्षु र्यस्वत्तः कामये धनं ॥ · धनश्रेणास्तृणीयंते । यशस्कामा हि मानिनः ॥ ६ ॥ અર્થ:—ત્યારે અગલદત્ત પણ ખેલ્યા કે શું હું ભિક્ષુક છું ! કે તમારા પાસેથી ધન માગું, કેમકે યરાની ઇન્હાવાળા માની માણસો ધનની શ્રેણિને તૃણસમાન ગણે છે ! † à प्रियालापेऽपि दारिद्र्य । यस्य किं वा स दास्यति ॥ वृथा फलाशा पांथानां । छायासंशयिनि द्रुमे ॥ ७ ॥ અર્થ:—વળી મિષ્ટ વચન ગેલવામાં પણ જેને પગુતા છે તે વળી શું આપશે ? કેમકે જે વૃક્ષ ! પણ ઇ શકતું નથી, તેની પાસેથી ૫થીઓએ ફલની આશા કરવી ફેાકટ છે. । ૭ ।
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy