SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) चेतस्तरौ गुरुपदप्रणयांबुसिक्ते। विद्याफलान्यविकलानि कथं प्रथंते ॥ सोऽयं सलीलललनाकलनातिगोक्तिवात्याविवर्तविवशः परिधूपसे चेत् ॥ ७० ॥ અર્થ:–જે વિલાસી સ્ત્રીઓનાં ન કળી શકાય એવાં વચનરૂપી વાયુના વંટોળીયાના ઝપાટાથી મનરૂપી વૃક્ષ અતિ કપાયમાન થાય તે ગુરૂના ચરણની કૃપારૂપી જલથી સીંચાયા છતાં પણ તે વૃક્ષ વિદ્યારૂપી મનહર ફલેને શીરીતે વિસ્તારી શકે? ૭૦ છે तस्थौ तमोमयी यत्र । कामिनी दर्शयामिनी ।। हृदि क्षीणा क्षणात्तत्र । कला युक्तं कलावतः ।। ७१ ॥ અર્થ:–જેના હૃદયમાં અમાવાસ્યાની ત્રિસરખી અંધકારમય સી રહેલી છે, ત્યાં કલાવાનની (ચંદની) કલા જે ક્ષણવારમાં ન થાય છે તે યુક્તજ છે. ૭૧ છે યુધૈવ ત તા પ્રાત: વિધાનિ || आविरासीधृदिन्यासी-कृतभावा कदापि सा ॥ ७२ ॥ અર્થ –એમ વિચારી તેની ઉપેક્ષા કરીને અભ્યાસ કરતા એવા તે અગલદત્તની પાસે એક દિવસ પ્રભાતમાં હદયમાં પ્રેમ ધરનારી તે યુવતી પ્રગટ થઈ. એ ૭૨ છે रक्ताशोकतरोः शाखां । सामालंय पुरः स्थितां ॥ वद कासि किमेतासि । त्वं तन्वीति स तो जगौ ॥ ७३ ।। અર્થ:-લાલ અશોકવૃક્ષની ડાળી પકડીને સામે ઉભેલી તે સીને અગલદત્તે કહ્યું કે હે તત્વિ! તું કેણ છે? તથા કેમ આવી છે? अवदातोदयदंत-श्रुतिदंडस्य दंभतः ॥ वरस्र क्षिपंतीव । स्नेहयोग्यं जगाद सा ॥ ७४॥ અર્થ:–ાતની પ્રગટ થતી વેત ક્રાંતિની હારના મિષથી જાણે તેને વરમાળા પહેરાવતી હેય નહિ તેમ તે સ્નેહાળ વચન બેલી કે, अहमेतद्गृहाध्यक्ष-यक्षदत्तम्य नंदिनी ।। નામત ફલામતિ . વાક્ય વાલા ૭૧ ! અર્થ:–હું આ ઘરના માલીક યક્ષદત્તની શ્યામદત્તા નામની પુત્રી છું, તથા ઝરૂખામાં બેસીને મેં તને જોયા છે. ૭૫ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy