SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૩) અર્થ:–ઉધોગના સ્થાનરૂપ (નાલના સ્થાનરૂ૫) ઉત્તમ આચરણુવાળા ( ગળાકાર ) ગુરૂને જોઈ આનંદિત થનારા (સૂર્યને જોઈ વિકસ્વર થનાર) તથા પવિત્ર પક્ષવાળા (પાંદડીવાળા) કમળ સરખા પુરૂષમાં લક્ષ્મી અને સરસ્વતી રહે છે. A ૬૩ છે अथान्यदा तदासन्न-वेश्मवातायनस्थिता ॥ तमभ्यासपरं काचि-न्मदिराक्षी निरैक्षत ।। ६४ ॥ અર્થ –હવે એક વખતે તેની નજીકના ઘરના ઝરૂખામાં બેઠેલી કેઈક યુવતીએ અભ્યાસમાં તત્પર એવા અગલદત્તને જ. એ જ છે सोऽभ्यासवशतो बाह्यं । वेध्यं विध्यन्नवंध्यधीः ॥ विव्याध वस्तुतो वीर-श्चलं सूक्ष्मं च तन्मनः ।। ६५ ।। અર્થ:–તે મહાબુદ્ધિવાન અગલદત્ત અભ્યાસને લીધે બાહ્ય લક્ષ્યને તે વિંધતે હતો, પરંતુ તે સુભટે મુખ્યત્વે તો તેણુનું ચંચલ અને સૂક્ષ્મ મન વિંધી નાખ્યું. તે ૬પ છે परिज्ञापयितुं स्वं सा । पुष्पवृष्टिमिवामरी ।। फलोत्पलादिनिक्षेपं । तस्योपरि विनिर्ममे ॥१६॥ અર્થ –હવે તે યુવતી પિતાને અભિપ્રાય જણાવવામાટે દેવી જેમ પુષ્પવૃષ્ટિને તેમ તેનોતરફ ફલ કમલ આદિક ફેકવા લાગી. દુદા सोऽपि तां सुभगां पश्य-ननुरागं दधौ हृदि । न पुनः प्रकटीचके । गुरुशंका गरीयसी ।। ६७ ॥ અર્થ:–ત્યારે તે અગલદત્ત પણ તે મનહર સ્ત્રીને જોઇને દદયમાં અનુરાગ ધરવા લાગ્યા, પરંતુ તેણે તે પ્રકટ કર્યો નહિ, કેમકે ગુરૂને ડર જબરે હોય છે. તે ૬૭ છે પર્વ જ્ઞાતિયાણી-વિકાર" નાં છે. विद्या सापत्न्यभीतेव । सेवते न कदाचन ॥ ६८॥ અથર–વળી તે એમ વિચારવા લાગ્યો કે સ્ત્રીના વિલાસને વશ થયેલા પુરૂષને વિદ્યા સપત્નીપણું પી ડરતી હોય નહિ તેમ કદાપિ પણ તેને સેવતી નથી. એ ૬૮ છે अहो धैर्य पुरंध्रोणां । यदज्ञाततले जने । प्रक्रामंति पदं दातुं । तरण्य इव वारिधी ॥ ६९ ॥ અર્થ:–અહો ! સ્ત્રોનું કેવું બૅય છે ! કે જેઓ સમુદ્રમાં જેમ હેડીએ તેમ અજાણ્યા પુરૂષોમાં પણ પોતાનો પગપેસારો કરી દે છે,
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy