SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ ). અર્થ –એવી રીતની માતાની શિખામણને રત્નના મુકુટનીપડે મસ્તકે ચડાવીને તેણીએ આપેલું ભાતું લઈને તે અનુક્રમે કેશાંબી નગરીમાં ગયો, ૫૦ છે पितृमित्राय तत्राय-मुत्सुकः समगच्छत ॥ तेनापि पृच्छता शुद्धि । सोऽलक्ष्यत कथंचन ॥५१॥ ર૫ર્થ –તથા ઉત્સુક બનેલો એવો તે અગલદત્ત ત્યાં પિતાના પિતાના મિત્રને મલે, ત્યારે તેણે પણ ખબરઅંતર પૂછતાં કેટલીક મુશ્કેલીએ તેને ઓળખી કહાડ. મે પલ છે ततः स्वांके निवेश्यैन-माश्लिस्य च जगाद सः ॥ वत्स महाकुलस्यापि । कि दशेयमभूत्तव ।। ५२ ॥ અથ–પછી તેણે તેને પોતાના ખેળામાં બેસાડીને તથા ભેટીને કહ્યું કે હે વત્સ! તારી કુલીનની પણ આવી દશા કેમ થઇ? પરા पितृशोकान्नवीभूतात् । किरन्नश्रूण्यसावपि ।। पितुमृत्युमुदित्वोचे । स्वस्यागमनकारणं ॥ ५३ ॥ અર્થ -ત્યારે તાજા થયેલા પિતાનાં શેથી તેણે પણ આંસુ ખેરવતાં થકાં પિતાના પિતાનું મરણ કહીને પોતાના આવવાનું કારણ કહ્યું. તે પ૩ . रुदन्नुदश्रुदुःखेन । गद्गदोक्तिर्जगाद सः ॥ दृक्सुधासत्र हा मित्र । क मया दृक्ष्य से पुनः ॥ ५४ ॥ અથર–ત્યારે તે દઢપ્રહારી પણ દુ:ખથી પડતોથકે આંખમાં આંસુ લાવીને ગદ્ગદ કંઠે બોલ્યો કે આંખોમાં અમૃતની નહેરુ સરખા હે મિત્ર! હવે ફરીને તું મને ક્યાં દેખાઈશ? કે ૫૪ છે સામવેર તars રાજવારા II. श्रवणाध्वगया सद्यो । हृदयं स्फुटतीव मे ॥ ५५ ॥ અર્થ:–અચાનક પત્થરના વરસાદની પેઠે તારાં મૃત્યુની વાત કરુંગોચર થવાથી મારું તે જાણે દદય ફાટી જાય છે. એ ૫૫ વત્સ રાખ િવિચાર–૨નો ના જ ના अक्षीणशक्तिदेवेंद्रे-ध्वपि दैवं विचितय ।। ५६ ॥ અર્થ –હવે હે વત્સ તુ પણ હંમેશા નિરાનદ મુખવાળે થઇને રડ નહિ. મહા શક્તિવાળા દેવોના દેવને પણ તું વિચાર કરી પ૬
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy