________________
( ૪૧ ) અર્થ-દુઃખથી કંટાળેલા કેટલાક મનુષ્ય ઝેર તથા અશ્ચિઆદિકથી પ્રાણે તજે છે, પરંતુ સંસારને વધારનારા તેઓના તે સાહસની વિદ્વાને પ્રશંસા કરતા નથી. રર
चेद्वति तद्गुरोः पार्श्वे । परिव्रज्य तपोऽसिना ॥ आवां भवावः कर्मारीन् । हत्वा तात्विकसात्विको ॥ २३॥
અર્થ:–જે તું કહે તે આપણ બન્ને ગુરૂપાસે દિક્ષા લઈને તાપરૂપી તલવારવડે કર્મરૂપી શત્રુઓને હણને ખરા પરાક્રમી થઈ. રડા
साप्यूचे प्रिय सूरींद्रो-पदेशश्रवणोचितं ॥ त्वयोच्यत न को मुंच-त्युद्गारं भक्तसनिभं ॥ १४ ॥
અર્થ–ત્યારે તે પણ બેલી કે હે પ્રિય! આપે સુરીને ઉપદેશ સાંભળીને યોગ્ય જ કહ્યું છે, કેમકે આહાર સરખે કેને ઉદ્ગાર આવતા નથી? ૨૪
परं चिंतय तारुण्य-मद्याप्युल्षणमावयोः ॥ विषमा विषयाश्चैते । दुर्जेया यतिनामपि ॥ २५ ॥
અર્થ: પરંતુ આપ વિચારે કે હજુ આપણી ભયુવાવસ્થા છે, અને આ વિષમ વિષયો મુનિઓને પણ જીતવા મુશ્કેલ છે. આ ઉપા
मनश्च वृश्चिकग्रस्त-गोलांगूलचलाचल ॥ 'क्षीणा नाद्यापि भोगेच्छा । कथं व्रतमुपास्महे ॥ २६ ।।
અર્થ –વળી મન વીંછી કરડેલા બળદના પુંછડાંસરખું ચંચલ છે, તેમ હજુ આપણુ ભેગેની ઇચછા ક્ષીણ થઈ નથી, તો પછી શીરીતે વ્રત લેઇશું? રદ છે
पाक्खेचरवचोबंधात् । ततस्ताविप्लवात् ।। મોfi વિનામુ–ડવણી થના | ૨૭ છે.
અર્થ:-પ્રથમ તે વિદ્યાધરના વચનબંધથી તથા પછી તેના ભાઇના ઉપદ્રવથી ભેગરગવિના મારું યૌવનરૂપી વૃક્ષ નિષ્ફળ ગયું છે. આ ર૭ .
बजेद्विषयवातूलः । कदाचित्पतिकूलतां ॥ तदा किं शीलशैलाग्रात् । पततामवलंबनं ॥ २८ ॥
અર્થ-વળી વિષયરૂપી વાયુ વિકાર જે પ્રતિકૂલ થાય તે પછી શીલરૂપી પર્વતની ટોચેથી પડતાં થકાં આપણને કેણ આધારભૂત થશે? ૩૧ સૂર્યોદય પ્રેસ–જામનગર,