________________
(૨૪૦ ) इह लोकमुखे रक्ताः । परलोकपराङ्मुखाः।। ही कुर्वति जनाः पापं । भवलक्षविनाशकं ॥ १६ ॥
અથ:–ખેદની વાત છે કે આ લેકના સુખમાં આસક્ત થઈને તથા પરલોકમાટે બેદરકાર રહીને માણસે લાખો ભવોને નાશ કરે નારૂં પાપ આચરે છે. જે ૧૬
मोहोत्कटकुटुंबस्य । यद्धर्मस्यावधीरणं ॥ रीरीधातूररीकारा-तदर्जुनविवर्जनं ॥ १७ ॥
અથ–મેહુરૂપી વિકટ કુટુંબવાળા માણસે ધર્મની જે અવગણના કરવી તે પિતલની ધાતુ લઈને સુવર્ણને તજવા જેવું છે. ૧૭
श्रुत्वेति देशनां सरेः । दुरितावेशनाशिनी ॥ सोऽपमृत्य मनाक्प्रोचे । भवनिर्वेदतः प्रियां ॥ १८ ॥ અથ–એવી રીતની પાપના આવેશને નાશ કરનારી આચા ની દેશના સાંભળીને તે ગુણવર્માકુમાર જરા ખસીને સંસારથી કંટાળીને પિતાની સ્ત્રી કનકવતીને કહેવા લાગ્યો કે જે ૧૮
तन्धि जानन् भवं कारा-मिव श्रुत्वा गुरोगिरं ॥ मनो धावति मे मुक्ति-निवासंपति संप्रति ॥ १९ ॥ અર્થ –હે પ્રિયે! ગુરૂની વાણુ સાંભળવાથી સંસારને કેદખાના સરખો જાણીને મારું મન હવે મોક્ષનિવાસમાટે દેડે છે. ૧૯
विषयाणाममित्रत्वं । मया साक्षादवैश्यत ॥ यैरहं राजवंश्योऽपि । पौलिंद्रीं प्रापितो दशां ॥२०॥
અર્થ –વિષયેનું શત્રુપણું મેં સાક્ષાત અનુભવ્યું છે, કે જેઓએ મને રાજવંશીને પણ ભીલની દશાએ પહોંચાડયો છે. ૨૦ છે
જન હિલ્લા વાઘતિ તેડી વિષા રાડારા हित्वा प्रत्युत तान् कश्चि-देकश्छेकत्वमश्नुते ॥ २१ ॥
અર્થ –વળી અંતે આ દુષ્ટ વિષયે મનુષ્યને છોડીને તુરત ચાલ્યા જાય છે, પરંતુ તેઓને છોડનારે તે કેઈક વિરલેજ સુભટપણું પામે છે. તે ૨૧ છે
दुःखार्ता विषवदयाथै-जनाः केचित्यजत्यस्न ॥ तत्साहसं न शंसति । संतः संमारवर्द्धनं ॥ २२ ॥