________________
(૨૩૩) અર્થ–મેં તારા ભર્તારને તે સમુદ્રની અંદર ફેંકીને જલચર જીને ભક્ષ્ય બનાવ્યું છે, હવે હે પાપિની! તને વળી પર્વતપર ફેંકીને વનચર જીને સ્વાધીન કરીશ. ૭૧
ततोऽन्यपुरुषस्पर्श-भीरुकामप्युदस्य मां ॥ कचिमिचिक्षिपे तुंग-गिरिशृंगेऽश्मखंडवत् ॥ ७२ ॥
અથ–પછી પરપુરુષના સ્પર્શથી ડરતી એવી મને ઉંચકીને તેણે કઇક ઊંચા પર્વતના શિખરપર પત્થરના ટુકડાની પેઠે ફેંકી દીધી.
નિરોત્ત-સુરીજું શનૈઃ શનૈઃ | वार्वेलावनेऽभ्राम्यं । सुचिरं त्वां गवेषितुं ॥ ७३ ॥
અર્થ–પછી ઝરણુના જલની પેઠે તે પર્વતપરથી હું ધીમે ધીમે ઉતરીને આપને શોધવા માટે ઘણુ વખત સુધિ સમુદ્રકિનારાના વનમાં ભમી. છે ૭૩ છે
च्युतं चिंतामणिमिव । त्वाममाप्य भृशाकुला ॥ तत्रागां तापसो यत्र । स मनोजवतोऽमिलत् ।। ७४ ॥ અર્થ–પરંતુ ગુમ થયેલા ચિંતામણિની પેઠે આપને નહિ મેલ વવાથી અત્યંત વ્યાકુલ થઈને જ્યાં અને તે તાપસ મલયે ત્યાં મનેવિગસરખી ઝડપથી હું આવી. ૭૪
शेषः सर्वोऽप्युदंतस्ते । विदितोऽस्ति विदांवर ॥ | gવે રોયતો–ાવર્ત તિવાળા | ૭ |
અર્થ–બાકીને સઘળે વૃતાત હે ચતુરશિરોમણિ આપે જાણ્ય છે, એવી રીતે તેઓ વાત કરતે છતે સૂર્ય અસ્ત પામ્યું. ૭૫ છે
हसतौ कोकयुग्मं तौ । रात्रौ विरहविहलं ॥ अन्योन्यकंठसंसक्त-बाहुपाशौ निदद्रतुः ॥ ७६ ।। અથ-પછી તેઓ બન્ને રાત્રિએ વિરહ વ્યાકુલ થયેલા ચકવાના જોડલાંની હાંસી કરતા થકા પરસ્પર કંઠમાં હાથરૂપી પાસ નાખીને ત્યાં નિદ્રાવશ થયા. એ ૭૬
मुखशय्याशयानौ तौ । छलान्वेषी स खेचरः ।। उदस्य मंक्षु चिक्षेप । पूर्ववगिरिसागरे ।। ७७ ॥
અર્થ –હવે તે લાગ જેતા વિદ્યારે સુખે સુતેલા તેઓ બને ઉપાડીને પૂર્વની પેઠે તુરત પર્વતપર તથા સમુદ્રમાં ફેંકી દીધા. ઓછા ૩૨ સુર્યોદય પ્રેસ–જામનગર