________________
( ૨૩૨ ) इत्यशंसा गिरावित्त - निमित्तस्तापसाग्रणीः ||
भूयो निजाश्रमे तस्या - गमनं निरचैष्ट सः ॥ ६५ ॥ અ:—તેની એવી રીતની આશ`સાવાણીથી નિમિત્ત જાણનાર તે તાપસેધરે નિશ્ચય કર્યો કે હજી આનું ફરીને મારા આશ્રમમાં આગમન થશે. ॥ ૬॥
गुणवर्मा ततस्तात गृहादिव घनाग्रहः ॥
गृहीत्वा गृहिणीं ग्राम्य । इवागात्पदिकः पथि ।। ६६ ।। અર્થ :—પછી તે ગુણવાં કુમાર ઘણા આગ્રહપૂર્વક જેમ પિતાને ઘેરથી તેમ ત્યાંથી પેાતાની સ્ત્રીને લેતે માર્ગમાં ગામડીયાનીપેઠે પગે ચાલવા લાગ્યા. ૫ ૬૬ u
सायं पुरः सगायात – नदीतीरे जलोज्ज्वले |
मरालकेलिस्नेनाऽहा - रिस वैहारिकः क्रमः ॥ ६७ ॥ અ:—સ ધ્યાકાળે આગળ આવેલી નદીના જલથી ઉજ્જ્વલ નેલા કિનારાપર તેણે હસસરખી ક્રીડા કરી, કેમકે વટેમાર્ગુઓની તે રીતિ છે. ૫ ૬૭૫
सटवश्चिरादश्रु - पूरठावितकञ्जलैः ॥
स्वयं प्रक्षालयामास । प्रियायाः कलुषं मुखं ॥ ६८ ॥ અર્થ:—ઘણા કાળના આંસુએના સમૂહથી ધાવાયેલા કાજળથી શ્યામ થયેલું પેાતાની પ્રિયાનુ મુખ તેણે પાતે દાસનીપેઠે ધાયુ फलाशनपयःपान- प्रीतां पप्रच्छ स प्रियां ॥
बने वनेचरी स्व-मायातासि कथं वद ॥ ६९ ॥ અઃ—પછી ફલાહારથી તથા જલપાનથી ખુશી થયેલી પાતાની પ્રિયાને તેણે પૂછ્યું કે વનચરીનીપેઠે તુ' અહીં વનમાં શીરીતે આવી તે કહે? !! ૬૯ ॥
साप्युवाच तदा हृत्वा । स त्वां विद्याधराधमः || किंकर्तव्यविमूढात्मा - मेत्य मामित्यतर्जयत् ॥ ७० ॥
અઃ—ત્યારે તેણી પણ એટલી કે તે નીચે વિદ્યાધર તે સમયે તમાને હર્યાબાદ, હવે મારે શુ કરવુ ? એવા વિચારમાં મુંઝાયેલી એવી જે હું તેનીપાસે આવીને તના કરવા લાગ્યા કે, ॥ ૭૦ ॥ निनाय नायकं नक्र - ग्रासतां तेऽहमंबुधौ ॥ પાપે આસપ્રીનીં 1 વ્યેિ ત્યાં પુîૌ ॥ ? ||