________________
(૨૩૧ ) इत्याशाकीलितमाणा-जानीता सेयं मयाश्रमे ॥
फलाजीविकयातीये । कथंचन दिनत्रयं ।। ५९ ॥ , અર્થ–એવી રીતની આશાથી તેને મૃત્યુથી બચાવીને હું
અહીં આશ્રમમાં લાવ્યો છું, અને અહીં ફલાહાર કરી કેટલેક કષ્ટ તેણુએ ત્રણ દિવસે વ્યતીત કર્યા છે. આ ૫૯ છે
उन्मीलितत्रणेवाघ । माघदर्तिरियं पुनः ।। मृत्यवे निर्यती कृच्छात् । तपस्विभिरवार्यत ॥ ६० ॥
અર્થ –ારસીથી) ભરાયેલાં ગુમડાંની પેઠે દુ:ખના ઉભરાથી પાછી તે આજ આપઘાત માટે જવા લાગી, ત્યારે કેટલીક મહેનતે તાપસોએ તેણુને અટકાવી છે. તે ૬૦ છે -
प्राणानां प्रतिभूरस्या । वत्स तावत्त्वमागतः ।।
अथो वियोगपाथोधौ । मनामेतां समुद्धर ॥ ६१ ।। - અથર–એવામાં હે વત્સ! તેણીના પ્રાણેને સાક્ષી તું અહી
આવી પહોંચ્યો છું, હવે વિયેગસમુદ્રમાં બુડેલી આ તારી સ્ત્રીને તું ઉદ્ધાર કર° છે ૬૧ |
ततः कुलपति नत्वा । जगदे गुणवर्मणा ॥ - રુમ વીવથતા તાતા જે ગીવિત વા . હર - અર્થ–પછી ગુણવર્મા કુમાર કુલપતિને નમીને બોલ્યો કે હે તાત! આ મારી સ્ત્રીને જીવાડીને આપે મને જીવિતદાન આપ્યું છે.
फलकं वार्द्धिमग्नस्य । त्वां त्वरण्यगतस्य च ॥ दर्शयन् दृढतास्थानं । न द्वेषी सर्वथा विधिः ॥ ६३ ॥
અર્થ–સમુદ્રમાં બુડો તો મને પાટીઉં મહ્યું, અને વનમાં આવ્યા તો મને આપના દર્શન થયાં, એવી રીતે મને આધાર દેખાડવાથી હું એમ માનું છું કે મારૂં દેવ હજુ સર્વથા મારૂં ષી થયું નથી. . ૩૬ છે
एतामथाश्लथप्रेमा-मादाय त्वदनुज्ञया । यामि स्वविषयं भूयो । भूयात्त्वदर्शनोत्सवः ॥ ६४ ॥
અર્થ:-હવે હું આપની આજ્ઞાથી આ મારી અત્યંત પ્રેમવાળી સ્ત્રીને લઈને મારા દેશમાં જઉં છું અને વળી પણ મને આપના દર્શનને ઉત્સવ પ્રાપ્ત થાએ? ૬૪