SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૦ ) कदाचित्र यति । जीवन्मे जीवितेश्वरः || તત્ સત્ર નિવેધનું । સંવેશ હવ મમઃ ||.૯૨ || અ—વળી કદાચ મારા સ્વામી અહી જીવતા આવે તા મારાપર કૃપા કરીને મારા સદેશાનીપેઠે તમારે મારો વૃત્તાંત કહેવા કે, પરાसर्वथा जीवितस्यास्था - त्रिरहे तत्र हेतवे ।। પાછા મહાર્ટૂન વેન-વનેલૢ મુમુખ્ય તત્તઃ ॥ ૩ ॥ અથ:—આપના વિસ્તુથી જીવવાની આશા છેાડીને આ સમુદ્રકિનારાપરના વનમાં તે બાલિકાએ પરાણે પેાતાના પ્રાણ ત્યજ્યા છે. विस्मारयति यद्येत - सुखिन्यो वनदेवताः || C तयं स्मरयिष्यध्वे । हे वल्लीवृपक्षिणः ॥ ५४ ॥ અઃ—વળી કદાચ આ સુખી વનદેવતા જો આ વૃત્તાંત વીસરી જાય તા હે વેલડી વૃક્ષ અને પક્ષિઓ ! તમેા તે યાદ રાખશેા. પા स एव शरणं स्वामी । मम स्तादिति वादिनी ॥ 1 सारं सा रज्जुमाबद्धय । तरौ पाशं गले ददौ ॥ ५५ ॥ અ:--તેજ મારા સ્વામી મારા શરણરૂપ થાઓ ! એમ કહેતી તે માલિકાએ એક મજબુત દારડું વૃક્ષપર બાંધીને ગળામાં પારા નાખ્યા. તા ૫૫ ॥ ततो जातदयोऽहं तामुपगम्येत्यवादिशं ॥ મ થા મા હ્રથાઃ પુત્રિ | પૃથૈવ મૃત્યુસહસં // ૯૬ ॥ અ:—ત્યારે મને દયા આવવાથી મેં ત્યાં જઈ તેણીને કહ્યું કે હે પુત્રિ! તું કટ આવી રીતે આપઘાત કર નહિ. u પ૬ ૫ पाशे छिन्ने मया बाला । जगौ हा किं कृतं त्वया ॥ यन्न शक्ता क्षणमपि । प्राणान् धर्तुं प्रियं विना ॥ ५७ ॥ અ:——પછી જ્યારે મે તેના પાશ કાપી નાખ્યા ત્યારે તે એલી ૐ અરે ! તમાએ આ શું કર્યું! કેમકે હું મારા સ્વામીવિના ક્ષણવાર પણ પ્રાણા ધારી શકું તેમ નથી. ૫ ૫૭ ૫ मयाभ्यधायि मा शोची --र्यदर्थं म्रियते त्वया ॥ संगस्यते स ते भर्त्ता । त्र्यहेऽतीते ममाश्रमे ॥ ५८ ॥ અ:—ત્યારે મે તેણીને કહ્યું કે તું દિલગિર ન થા, જેનેમાટે તુ આપઘાત કરે છે તે તારા સ્વામી ત્રણ દિવસેાબાદ તને અહિં મારા આશ્રમમાં મળશે. ૫ ૫૮ ।
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy