SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૧૨) અર્થ કેમ આ હજુ સુધી જાગે છે? એમ વિચારી તે રાજકુમાર જેવામાં એક ચિત્તથી જોયા કરે છે, તેવામાં તે કનકવતીએ પિતાની સખીને પૂછયું કે કેટલી રાત્રિ ગઈ છે ? ૬૩ છે नभो निभाल्य साभाणीत् । क्षणः सोऽभूद्विचक्षणे ।। वर्यतां क्रियतां सार-श्रृंगारस्तत्र गम्यतां ॥ ६४॥ અર્થ:–ત્યારે તેણુએ આકાશ તરફ જોઇને કહ્યું કે હે વિચક્ષણ તે વખત થઈ ગયો છે, માટે મને હર શંગાર કરે અને ત્યાં ચાલે ? तां वीक्ष्याथ कृतस्नानां । सर्वालंकारधारिणीं ।। પુનામોમાં કુમારે ચારીતઃ | હક | અથ–હવે તેણુને સ્નાન કરેલી તથા સર્વાલંકારોથી શોભીતી બનેલી જોઇને ગુણવર્મા કુમાર એકીહારે કામ અને કેપથી વ્યાકુલ થ. अपास्य कामवैवश्य-मथासौ दध्यिवानिति ।। विग योषा निखिला दोषा । इव घोरतमोमयीः ॥ ६६ ॥ અર્થ–પછી તે કામદેવની વ્યાકુલતા છોડીને વિચારવા લાગ્યો કે, અરે રાત્રિની પેઠે ઘોર અંધકાર (અજ્ઞાન) વાળી સર્વ સ્ત્રીઓને ધિક્કાર છે. તે ૬૬ છે अस्या अवगतं शील-स्वरूपं चेष्टयानया ।। શ્રાદ્ધ વિજિવાય –ત્તર ગુઝરા વર | ૨૭ છે. અથર–આવાં આચરણથી તેણુના શીલનું સ્વરુપ તે હવે જાણુ લીધું, જે દિવાળીને દિવસે જ શ્રાદ્ધ હોય તો પછી કુલના (નાશને) સદેહ શું કરવો? ૬૭ मम ब्रह्मपतिज्ञाय । खेलत्येषा यथारुचि ॥ મૃષાવારણના ત્રીજા તિઃ સરિતામિવ | ૮ || અર્થ–મને પિતાનું બ્રહ્મચર્ય જણાવીને આ તો મરજી મુજબ ખેલ્યા કરે છે, માટે નદીની નીચાણમાં જેમ સ્વાભાવિક ગતિ છે, તેમ સ્ત્રીઓની પણ મૃષા વાણી સ્વાભાવિક જ છે. તે ૬૮ છે तदेनामसिनानेना-ऽधुनैव करवै द्विधा । ____ यद्वा नेयमनिर्णीत–दुर्वृत्ता वधमर्हति ॥ ६९ ॥ અર્થ:–માટે હમણુજ તેણુના આ તલવારથી બે ટુકડા કરી નાખું, અથવા તેણીના દુરાચારની ખાતરી કર્યા વિના મારવી એ નહિ. જે ૬૯ ૨૬ સૂર્યોદય પ્રેસ–જામનગર.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy