SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૦૦) समं तयैकतल्पस्य । तस्य गोष्टी वितन्वतः ॥ तां दिक्षुरिव व्योम-मध्यमध्यास्त भास्करः ॥ ५७ ॥ અર્થ –ત્યાં એક બિછાનાપસીને તેની સાથે તે વાસ્તવિક કરવા લાગ્યો, અને એમ કરતાંથકમાં જાણે તેણીને જોવામાટેજ હેય નહિ તેમ સૂર્ય આકાશના મધ્ય ભાગમાં આવ્યા. પ૭ છે अथ स्वावसथं प्राप्य । स्नात्वा भुक्त्वा समुत्थितः ॥ विजिज्ञासुः प्रियावृत्तं । कुमारश्वकमे निशं ॥ ५८ ॥ અર્થ:-પછી પિતાને આવાસે આવીને સાન તથા ભેજન કરીને ઉકલે તે ગુણવર્મા કુમાર પોતાની સ્ત્રીનું વૃત્તાંત જાણવાની ઈચ્છાથી હવે તુરત રાત્રી થાય તે ઠીક એમ ઈચ્છવા લાગે છે ૫૮ છે अहमस्मि त्रिजगतो-ऽथादृश्यीकरणक्षमा ॥ વચૈવ વમિતિ કયોતિ–ઢમાર મહત્રિશા | લ | અર્થ:–હું તે ત્રણે જગતને અદશ્ય કરવાને સમર્થ છું, અને તુ તે ફક્ત પોતાને જ અદશ્ય કરવાને સમર્થ છે, એમ વિચારી તારાઓના મિષથી રાત્રિ તેની હાંસી કરવા લાગી.. ૫૯ છે चलचित्तोऽप्यसौ मित्र-र्गोष्टीरंग तरंगयन् ॥ गते यामे त्रियामाया । विससर्ज परिच्छदं ॥ ६०॥ અર્થ:-હવે તે કુમાર ઉચક મનવાળે હોવા છતાં પણ મિત્ર સાથે વાર્તા વિનેદ કરીને રાત્રિને પહેલે પાર ગયાબાદ પરિવારને વિસર્જન કર્યો. ૬૦ भूत्वा सिद्ध इवादृश्य-रूपः सिद्धांजनेन सः ॥ सारं सत्वं कृपाणं चा-ऽमुंचन पल्या ययौ गृहं ॥ ६१ ।। અર્થ–પછી તે સિદ્ધાંજનથી સિદ્ધની પેઠે અદશ્ય થઈને હિમ્મતથી તલવાર સાથે લઈને પોતાની સ્ત્રીને આવાસે ગયો. ૬ . निस्तंद्रश्चंद्रशालाया-मारुह्य विजने स्थितः ॥ जाग्रतीं तो कुरंगाक्षी-मद्राक्षीदीपिकामिव ॥ २॥ અર્થ:–ત્યાં તે પ્રમાદરહિત અગાસી પર ચડીને એકાંતે બેઠે, તે વખતે તેણે દીવીની પેઠે જાગતી એવી તે કનકવતી મૃગાક્ષીને દીઠી. जागर्येषा किमद्यापी-त्येकचित्ते नृपांगजे ॥ अतीये कियती रात्रि-रिति पप्रच्छ सा सवीं ॥ ६३ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy