SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯૯ ) અઃ—માટે આ યૌગિક અજન લઇને તું તારે ઘેર જા ? અને તે અંજનથી અદૃશ્ય થઇને જ્યારે તું જોઇરા ત્યારે તને સઘઉં સાક્ષાત ઢેખાશે. ૫ ૫૦ ૫ इत्युदित्वा सुरो दत्वा । तस्यादृश्यांजनं ययौ ॥ कृतकृत्यः कुमारोऽपि । ननामोपेत्य योगिनं ॥ ५१ ॥ અ:-એમ કહીને તે દેવ તેને અદૃશ્ય કરનારૂં અજન દેઇને ગયા, તથા કૃતાર્થ થયેલા તે કુમાર પણ આવીને યાગીને નમ્યા. ॥ ૧ ॥ जगौ सगौरवं योगी । वत्स त्वत्संग तेर्गतः ॥ साफल्यं मे श्रमो मंत्र - साधनस्याष्टवार्षिकः ।। ५२ ।। અ:—ત્યારે તે યાગી પણ તેનુ ં સન્માન કરીને એલ્પા કે, હું વત્સ ! તારા સહાયથી મારા આઠ વર્ષ સુધી સાધેલા મંત્રને શ્રમ સૉલ થયા છે. ા પર ॥ अहं तवोपकारस्या — नृणः स्यां न कदाचन ॥ तस्कि करोमि किं स्तौमि । मियं किं ते ददामि वा ॥ ५३ ॥ અઃ—વળી હું તારા ઉપકારના કરજથી કાઇ પણ દિવસે મુક્ત થઇ શકું તેમ નથી, માટે હું શું કરૂ? શું તારી સ્તુતિ કરૂ ? અથવા તને શું પ્રિય વસ્તુ આપુ? ૫ ૫૩ ॥ समस्ति चेत्प्रसत्तिस्ते । तत्काम्यं किमतः परं ॥ નિિત નિશાંતે-મિાંતે મૂળભૂતતઃ ॥ ૨૪ || અર્થ:—જો આપની કૃપા છે, તે પછી તેથી બીજુ શુ જોઇએ ? એમ કહીને પરોઢીએ તે રાજકુમાર ત્યાંથી ઘેર ગયા. ॥ अनुभूय क्षणं निद्रा - सुखमुन्मीलितेक्षणः ॥ बालातपन काश्मीर - लितामिवैक्षत क्षितिं ।। ५५ ।। અર્થ :—ત્યાં ક્ષણવાર નિદ્રાસુખ અનુભવીને જેવામાં તે ખૂ ઉઘાડે છે તેવામાં ઉગતા સૂર્યના તેજથી જાણે કેસરથી લીંપાયેલી હોય નહિ એવી પૃથ્વીને તે જોવા લાગ્યા. ॥ ૫॥ सहसा त्यक्ततल्पोऽथ । कृतप्राभातिकक्रियः ॥ जगाम धाम कनक-वत्या अत्यादरेण सः ॥ ५६ ॥ અર્થ:—પછી તે એકદમ બિછાનું છોડીને તથા પ્રભાતની નિત્યક્રિયા કરીને અત્યંત આદરમાનપૂર્વક કનકવતીને આવાસે ગયેા. ॥ ૫૬ u 1.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy