________________
( ૧૫ ) અર્થ:-શકુન જેનારો માણસ જેમ બીલાડીને તેમ દાસીને જોઈને ખેદ પામેલા ગુરુએ વિચાર્યું કે અરે આ તો ભણાવ્યા છતાં નિબુદ્ધિ પત્થર જેવો જ રહ્યો. એ ૮૭ છે
मखे वीक्ष्य पशुवात-घातं जातकृपेण किं ॥ स एष मेषः पुंवेषः । ससृजे विश्वरेतसा ॥ ८८ ॥
અર્થયજ્ઞમાં થતી પશુસમૂહની હિંસાને જોઇને જાણે દયાથી જ વિધાતાએ આને પુરૂષ ઘેટેજ બનાવ્યો હેય નહિ તેમ લાગે છે.
उद्यमे सति कापेयं । व्यत्ययेऽजगरायितं ॥ यशो द्विधाप्यवसरा-ऽनभिज्ञानां हि दुर्लभं ॥ ८९ ॥
અર્થ:–અવસરને નહિ જાણનારા માણસને ઉદ્યમ કપિચાપલ્યતરીકે, તથા તેનું આલસ અજગરના આચરણસરખું ગણાય છે, એવી રીતે તેઓને બન્ને રીતે યશ મળવો દુર્લભ છે. તે ૮૯ છે અથંકુપોષણા I વિનાવવામબાર છે.
રિપૂfધરાઘા હૃદ્યા સવારે પુનઃ | ૨૦ | અર્થ:–વળી અવસર વિનાના જલ આભૂષણ તથા નાટક આદિ પણ અપ્રિય થઈ પડે છે, અને અવસરે તે ધૂળ ધૂમાડે તથા અંધકાર આદિક પણ પ્રિય થાય છે. જે ૯૦ છે
क देवपूजावसरः । क दासी दुरितास्पदं ॥ | મોજેનેવ ગોપા–મુત્ય ચિંતિતં ૨૨
અર્થ:–ગોવાળીઆ સરખા આ રાજપુત્રે એટલું પણ વિચાર્યું નહિ કે ક્યાં આ ( મા ) દેવપૂજાને અવસર ! અને ક્યાં આ પાપના સ્થાનકરૂપ દાસી ! ! ૯૧ છે
फुत्कुर्वतोऽग्निनिर्वाण-मिव भस्मावगुंठनं ।।
अमुं पाठयतः कंठशोष एव फलं मम ॥ ९२ ॥ અર્થ:-ઠરી ગયેલા અગ્નિને ફેંકતો માણસ જેમ રાખથી આચ્છાદિત થાય છે, તેમ આને ભણાવવામાં કેવળ કંઠશેષરૂપ ફલ મને (મથું છે)
सुरेंद्रदत्तश्रेयोऽर्थं । दैवतं वरिवस्यतः ॥ मुदासीनस्य दासीयं । यन्मे दृग्गोचरं मता ॥ ९३ ॥
અર્થ –સુરેદ્રદત્તના કલ્યાણ માટે દેવનું પૂજન કરતી વખતે હર્ષથી બેઠેલા એવા મને જે આ દાસી નજરે પડી છે, જે ૯૩ છે