________________
| ( ૧૪ ) પ્રત્યે પિતાની પિઠ અભિન્ન સ્નેહ દેખાડેલ છે. તે ૭૮ છે વળી હું એમ માનું છું કે હમેશની પૂજાથી સંતુષ્ટ થયેલા દેવાએ મને આ સુરેદ્રદત્ત દેખાડ્યો છે, માટે તેના કલ્યાણની ઈચ્છાથી હું તેજ દેને સેવું, છે ૭૮ છે એમ વિચારીને સ્નાન કરી વેત વસ્ત્ર પહેરીને તથા સ્વલ્પ સ્વર્ણાલંકાર ધારણ કરીને વિકારરહિત મનથી ૮૦ પ્રાણુયામપૂર્વક પોતાના આત્માને મંત્રથી પવિત્ર કરીને વિધિપૂર્વક દેવપૂજા કરવા લાગ્યું. ૮૧ છે
वर्णवर्णी पद्ममाला-मानयत सचेतनाः ॥ इत्यसौ पद्मपूजार्थी । शिष्यान्यक्षान् समादिशत् ।। ८२॥
અર્થ: કમલપૂજાના અથી ઉપાધ્યાયે સર્વ શિષ્યને હુકમ કર્યો કે બુદ્ધિવાન! તમે સેનેરી રંગની કમળમાળા લાવે? ૮૨
तेऽपि भ्रांत्वा सुवर्णाज-मालां मालाकृदापणात् ।। सरसश्च समानिन्यु-रहंपूर्विकया रयात् ॥ ८३ ॥
અર્થ:–ત્યારે તેઓ પણ સ્પર્ધાપૂર્વક ભમીને માળીની દુકાનેથી તથા તળાવમાંથી સેનેરી કમળની માળા લાવ્યા. એ ૮૩
सारसौरभसंभार-भ्रमितभ्रमरौघया ॥ देवानर्चस्तया विप्रः । सामुद्रेभद्रमैहत । ८४ ।।
અર્થ:–ઉત્તમ સુગંધના સમૂહથી (લલચાયેલા) ભ્રમરના સમૂહ જેની આસપાસ ભમી રહ્યા છે એવી તે માળાથી દેવને પૂજત એ તે બ્રાહ્મણ સુરેંદ્રદત્તનું કલ્યાણ ઈચ્છવા લાગ્યું. તે ૮૪ છે
तावद् भूपालसूः पद्म-मालाख्यां कनकच्छवि ॥ दासीमानीतवानीति-मंदधीरात्ममंदिरात् ।। ८५ ॥
અર્થ:-તેટલામાં વ્યવહારમાં મંદમતિવાળે રાજપુત્ર પિતાના ઘેરથી સોનેરી કાંતિવાળી ( રૂપવાન ) પદ્મમાલા નામની દાસીને ત્યાં લાવ્યું. ૮૫ છે
किमेतदिति पृष्टयो-पाध्यायेन यथातथं ॥ રોગ્યપાત્ર ખાયોમૃદુપીમૈતનિકે . ૦૨ /
અથ–ત્યારે ઉપાધ્યાયના પૂછવાથી તેણે પણ ખરેખરું કહ્યું, કેમકે પ્રાર્થે ભેળે મનુષ્ય પોતાને ગુન્હો છુપાવવાને સમર્થ થતો નથી.
बिडाली शकुनार्थीव । दासीं दृष्ट्वादितो गुरुः ॥ दध्यावध्यावितोऽप्येष । धीवंध्यो ही दृषद्यते ।। ८७ ॥