________________
(१३) परं क्रोडे परिक्रीड-माण उध्वंदमः पुरः॥ आस्कंदति नृपं तातं । पद्भ्यां प्राणप्रियः सुतः ॥ ७४॥
અથ–પરંતુ ખોળામાં રમતો પ્રાણુપ્રિય પુત્ર પિતાના પિતા એવા રાજાને પણ ઉછાંછળો થયો થકે પગથી મારે છે. જે ૭૪ છે
पादैराक्रांतरत्नाद्रि-रिव कल्पद्रुमांकुरः ।। स राज्ञो राज्यसर्वस्वं । मार्यः पूज्योऽथवोच्यतां ॥ ७५ ॥ :
અર્થ–મૂળીયાંથી દબાવેલ છે મેરુ પર્વત જેણે એવા કલ્પવૃક્ષના અંકુરની પેઠે રાજ્યની સર્વ મિલકતરૂપ એવા રાજાના તે પુત્રને મારે કે પૂજે તે કહે છે ૭પ છે
धियं निध्याय सामुद्रे-धुन्वन्नध्यापको शिरः ।। तस्मिन्नध्यापनायासं । सौवं मेने फलेग्रहि ॥ ७६ ॥
અર્થ –એવી રીતની સુરેંદ્રદત્તની બુદ્ધિને ધ્યાનમાં લઈને તે અધ્યાપક ( પિતાનું ) મસ્તક ધુણુવતે થકે તેને અભ્યાસ કરાવવા માટે પોતે કરેલા શ્રમને સફળ માનવા લાગ્યો. એ ૭૬ છે
कलंकिनीव शिष्यौधे । त्रपया न्यग्मुखे व्यधात् ।। । - सुभद्रा न्युछनं तस्य । चलाचलगंचलैः ॥ ७७॥
અર્થ:-(તે સમયે ) જાણે કલંકિત થયે હેય નહિ તેમ વિદ્યાર્થીએને સમૂહ લજજાથી જ્યારે નીચાં મુખવાળે થયે ત્યારે સુભદ્રા ચપળ કટાક્ષેથી તેનું ચૂંછન કરવા કરવા લાગી (સ્નેહ પૂર્વક તેના तेन तर ll ) ।। ७७ ॥
नायं क्लेशस्य रोषस्य । जातु हेतुर्ममाभवत् । अदर्शयञ्च न स्नेह-विभेदं पितृवन्मनि ॥ ७८ ॥ मन्येऽदर्शि सदोपास्ति-तुष्टैर्दै वैरसौ मम ॥ तत्तानेव पुनः सेवे-ऽमुष्य मंगलकाम्यया ।। ७२ ॥ ध्यात्वेति विहितस्त्रानो । वसानः शुक्लबाससी ॥ धृताल्पहेमालंकारो । विकारोज्झितमानसः ॥ ८० ।। स्वं मंत्रपूतं निर्माय । प्राणायामपुरस्सरं ॥ देवाची प्रावृतत् कर्तु--मुपाध्यायो यथाविधि ॥ ८१ ॥
અથ–હવે તે ઉપાધ્યાય વિચારવા લાગ્યું કે આ સુરેદ્રદત્ત કદાપિ પણ મને કલેશ કે ક્રોધના હેતુરૂપ થયો નથી તેમજ તેણે મારા