SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭ ) * અર્થ:–હે લક્ષ્મીના સ્થાનરૂપ કુમાર ! મારી પુત્રી કનકવતીએ આ હારના ભિષથી તમારા કંઠમાં આ વરમાલા આપી છે. ર૭ : वरिष्यति क्षितिशेषु । प्रातस्त्वामेव सा ध्रुवं ॥ મૃણુ તથા રૂપામે વિજ્ઞ વિજ્ઞાપન પુનઃ ૨૮ | અર્થ–પ્રભાતે તે ખરેખર સવ રાજાઓમાં આપને જ વરશે, પરંતુ હે ચતુર ! તેણીની એક વિનંતિ આપ સાંભળે? ૨૮ खामिन वृत्तविवाहेऽपि । कियंत्यपि दिनान्यहं ॥. सेविष्ये ब्रह्ममाजिह्म-स्नेहोऽभूचियानया ॥ २९ ॥ અર્થ: હે સ્વામી! વિવાહ થયા બાદ પણ કેટલાક દિવસે સુધિ હું બ્રહ્મચર્યવ્રત પાળીશ, મારી આ માગણથી આપે મારા પર સ્નેહ ઘટાડો નહિ. ૨૯ છે स्नेहश्चायं वयश्चेदं । प्रार्थना पुनरीदृशी ॥ किं ब्रूमः सांप्रतं सर्व-मपि कालेऽवभोत्स्यते ॥ ३० ॥ . અર્થ:–આ સ્નેહ ! આવી યૌવનવય! અને પ્રાર્થના પાછી આવી રીતની! માટે અમે હાલ શું કહિયે? અવસરે સઘળું જણાઈ રહેશે. તે ૩૦ | ध्यात्वेत्युरोगिरितटी-निर्जरायितमायतं ।। दत्वा तस्मै निजं हारं । कुमारः प्रत्यवोचत ॥ ३१ ॥ અર્થ_એમ વિચારીને પિતાના હૃદયરૂપ પર્વતમાં નદીના ઝરણું સરખે એક મેટે હાર તેણીને દેહને કુમારે કહ્યું કે તે ૩૧ છે .. वचनं जीवितेश्वर्या । वयं तस्याः कदाचन ॥ न लुप्स्यामस्ततः खस्था । सापि स्वस्थानमासदत् ॥ ३२॥ અર્થ તે પ્રાણુપ્રિયાનું વચન અમે કદી પણ ઉથાપીશું નહિ, તે સાંભળી શાંત થયેલી તે ધાવમાતા પિતાને સ્થાનકે આવી. ૩રા मेने हारः सनीहार-श्वेतशीतलमौक्तिकः ॥ राजकन्या वियोगिन्य । नलास्त्रं निहितो हृदि ॥ ३३ ॥ અર્થ–બરફજેવાં વેત અને શીતલ મતીવાળા તે હારને હૃદયમાં ધારણ કરીને તે રાજકન્યા કુમારના વિયોગથી તેને અગ્નિશસસરખે માનવા લાગી. મે ૩૩ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy